@ugc_india@PMOIndia@EduMinOfIndia@PIB_India Benefit students from economically weaker backgrounds.Promote NEP 2020's vision of flexible and inclusive education.Therefore, I humbly request the inclusion of a specific clause to allow attendance relaxation for regular mode Master’s students in their final semester,
@ugc_india@PMOIndia@EduMinOfIndia@PIB_India This may be allowed on the condition that they continue active academic participation through alternative methods such as online learning, assignments, or research work.This provision will:
Support employability while continuing higher education.
@ugc_india@PMOIndia@EduMinOfIndia@PIB_India I would like to make the following suggestion:
Students pursuing a Master’s degree in regular mode, who are in the final (4th) semester, and have secured a contractual or full-time job in a government or recognized organization, should be granted relaxation in physical attendance
@ugc_india@PMOIndia@EduMinOfIndia@PIB_India Subject: Suggestion for attendance relaxation in final semester of Master’s degree (Regular Mode) for students in contractual employment
Respected Sir/Madam,
In reference to the Draft Guidelines for Multiple Entry and Multiple Exit (ME-ME) in Higher Education Institutions
🔥🔥🔥તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ
આજરોજ મળેલ વિડિયો કોન્ફરન્સમાં માનનીય શિક્ષણ નિયામકશ્રી દ્વારા મળેલ સૂચના મુજબ 31/10/2024 ની સ્થિતિ એ વધ પરત કેમ્પના આયોજન તારીખ -11/11/2024 ના રોજ કેમ્પ કરવા જણાવવામાં આવેલ છે
➡️⤵️⤵️⤵️⤵️⤵️
#જિલ્લા_ફેરબદલી_કેમ્પ_બાબતે....✍️
📌 09/11/2024 શનિવાર સુધીમાં પ્રતીક્ષા યાદી જાહેર કરવી
📌 15/12/2024 સુધીમાં તમામ કેમ્પ પૂર્ણ કરવા
📌 #કેમ્પ_ઓફ_લાઇન_થશે.
👉🏻24700 ની સંપૂર્ણ જગ્યા ભરાવવા #ક્રમિક_ભરતી થવી ખૂબ જરૂરી છે.ક્રમિક ભરતી થશે તો મહત્તમ જગ્યા ભરાશે.(5700જુ.શિ+1200 આ.=6900 બદલીને ભરતી કહી દીધી એ તો બાકી જ છે.)
📌ક્યાં #વિષયમાં અને #કેટેગરીમાં કેટલી જગ્યા છે?એમાં લડો છો એના કરતાં 6900 #જગ્યા_વધારો_માટે_આગળ_આવો.🙏
✍️ખરેખર દિલથી 24,700ની ભરતી ઈચ્છતા હોય ને તો વિચારવાનો,લડવાનો અને જીતવાનો નજરિયો બદલજો.
🛑આંદોલનકારીઓએ ખુબ જ મહેનત કરીને 24,700 લાવી દીધી પણ એ જ આંકડો સંપૂર્ણ રીતે પુર્ણ કરવાની જવાબદારી 24,700 લોકોએ તો લેવી જ પડશેને દોસ્ત.
📌દુનીયા જોવા માટે #કુવાની_બહાર_નીકળ_મારા_વ્હાલા!!!!🦁
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ ₹1419.62 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર
રાજ્યમાં ઑગષ્ટ-2024માં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર.
અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાના ₹322.33 કરોડની ટોપ-અપ સહાય પણ અપાશે.
SDRFના નિયમો પ્રમાણે ૩૩ ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે 7 લાખથી વધુ ખેડૂતોને મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.