રઘુવંશી લોહાણા પરિવાર ની બીજી દિવાળી એટલે પરમ વંદનીય, સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની જન્મ જયંતિ ૨૨૧મી જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી વંદન બાપાની અસીમ કૃપા આપના તથા આપના પરિવાર પર બની રહે તેવી મંગલ કામના સહ આપ સર્વેને જલારામ જયંતિ નિહાર્દીક શુભકામનાઓ. @narendramodi@RSSorg
भारतीय जनता युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष एवं बेंगलुरु दक्षिण से लोकसभा सांसद श्री @Tejasvi_Surya जी को जन्मदिन की हार्दिक शुभकामन��एँ। ईश्वर आपको उत्तम स्वास्थ्य एवं दीर्घायु प्रदान करें।
श्री@narendramodiजी ने दीपावली के पर्व पर सैनिकों के सम्मान में दिया जलाने का आग्रह किया है मैंने भी आज एक दिया भारत के सैनिकों के प्रति आभार व्यक्त करने के लिए जलाया हैं हर साल की तरह दिपावली ��र सरहद पर bsf के जवानो से शुभकामनाओ की आदान प्रदान की #Salute2Soldiers #happynewyear
કચ્છના પ્રસિદ્ધ આશાપુરા માતાજીના મંદિર ખાતે માતાજીના દર્શન કરીને પુજા-અર્ચના કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah જી. સાથે મોરબી અને અબડાસા ના MLA...
@BJYM4Gujarat ના પ્રમુખ મારા જેવા અનેક યુવાનો ના માર્ગદર્શક શ્રી @DrRutvij ડો.રુત્વીજભાઈ પટેલ આજે વિધાનસભા પેટા ચૂંટણ�� અનુસંધાને શ્રી @pmjadejamla ના પ્રચાર અર્થે કચ્છ અબડાસા પધારી રહ્યાં છે ત્યારે અમારા લાખેણા લખપત મા આપનુ હાર્દિક સ્વાગત છે #welcometokutch @DrRutvij #vijaybhavah
ડીસા અને કાંકરેજ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @ShasikantPandya શંશીકાતભાઈ પંડ્યા જી અને કિર્તીસિંહ વાઘેલા જી સાથે @pmjadejamla પ્રદ્યુમ્નસિહજી ના પ્રચાર મા...
અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત નખત્રાણા ખાતે ભાજપા ના ઉમેદવાર શ્રી @pmjadejamla ના સમર્થનમાં ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી @PRupala જી ની વિશેષ ઉપસ્થિતિમાં લોહાણા સમાજના અગ્રણીઓ સાથે બેઠક અને જંગીસભા ને સંબોદન કર્યુ. Vijaybhavah @pmjadejamla@Dhaval_BJP#bjym
અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત પ્રખર વક્તા અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા સંતશ્રી @YogiDevnath2 સાથે ગઢવી સમાજના આગેવાનો સાથે બેઠક કરી @BJP4India ના ઉમેદવાર શ્રી @pmjadejamla ને મત આપવા આહ્વાન કર્યું પ્રવાસ દરમિયાન @BJP4Lakhpat ના @versalji દાદા અને આગેવાનો હાજર રહ્યા.
केंद्रीय नागरिक उड्डयन एवं शहरी विकास मंत्री ; सिख समाज के गौरव आदरणीय सरदार @HardeepSPuri जी को यूपी से राज्यसभा उम्म��दवार घोषित किए जाने पर लख लख बधा��यां एवं शीर्ष नेतृत्व का बहुत बहुत आभार🙏
આજ રોજ અબડાસા વિધાનસભાની પેટાચુંટણી અંતર્ગત ભાજપાના ઉમેદવાર શ્રી પ્રધુમનસિંહ જાડેજા ના સમર્થન માં લોક સંપર્ક કર્યો તેમજ લખપત તાલુકામાં આવેલ સાકરીયા, પુનરાજપર-બૈયાવા, નાની છેર, કોરીયાણી, વર્માનગર, દયાપર સહીતના વિવિધ ગામોની મુલાકાત લઇ ગ્રામજનો તથા આગેવાનો સાથે બેઠક કરી.