ગુજરાતના લાખો યુવાનોને વર્ષોથી ફિક્સ પગારના અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો અને સમાન કામ માટે સમાન વેતન આપો.
અમારી માંગ ન્યાયસંગત છે. અમને અમારો હક આપો!
#EqualPayForEqualWork#FixedPay
પરીક્ષા પાસ કરતી વખતે યુવાનોની ક્ષમતા અને લાયકાત સ્વીકારવામાં આવે છે, તો નોકરી મળ્યા પછી 5 વર્ષ સુધી પૂર્ણ પગાર અને કર્મચારીના હકો આપવામાં કેમ નથી આવતા?
મોંઘવારીના આ સમયમાં યુવાનોને આર્થિક સંઘર્ષમાં ધકેલવાને બદલે તેમને ન્યાય આપો.
@sanghaviharsh#Remove5YearFixPay#Gujarat
પાંચ વર્ષ એટલે કર્મચારીના જીવનનાં અમૂલ્ય વર્ષો!
આ સમયગાળામાં પરિવારની જરૂરિયાતો અટકતી નથી, મોંઘવારી અટકતી નથી અને જવાબદારીઓ પણ ઘટતી નથી.
ગુજરાત સરકાર, ફિક્સ પે કર્મચારીઓની સમસ્યાને ગંભીરતાથી સમજો અને ન્યાયસંગત નિર્ણય લો.
#Remove_Fix_Pay_Gujarat#Remove5YearFixPay@cmoguj
5 વર્ષના ફિક્સ પગારની પ્રથા તાત્કાલિક બંધ કરો.
યુવાનો વર્ષો સુધી મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે છે, સરકારી નોકરી મેળવે છે, છતાં તેમને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવા એ અન્યાય છે.
સમાન કામ, સમાન જવાબદારી તો સમાન વેતન કેમ નહીં?
#Remove5YearFixPay#RemoveFixPayInGujarat
20 વર્ષનો અન્યાય હવે વધુ નહીં!
ગુજરાતના યુવાનોને નોકરી આપીને વર્ષો સુધી ફિક્સ પગારમાં રાખવા એ તેમના ભવિષ્ય સાથે ગંભીર અન્યાય છે.
વાયદા નહીં, હવે ન્યાય જોઈએ!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો!
#FixPayHatao#EqualPayForEqualWork@CMOGuj