आम आदमी पार्टी ने मुजे प्रदेश प्रवक्ता की जिम्मेदारी दी है, इसके लिए में श्री अरविंद केजरीवालजी और प्रदेश नेतृत्व का आभार व्यक्त करती हु। गुजरात में आम आदमी की आवाज़ बनकर हम न्याय के पक्ष में आवाज़ बुलंद करेंगे।
@AAPGujarat@ArvindKejriwal
ભાજપ સરકાર ના ખેડૂતો માટેના 10000 કરોડ ના પેકેજ માં “હવા જાજી અને માલ ઓછો છે” આ પેકેજ નથી ,આ તો હવા ભરેલું પડીકું છે, @BhagwantMann સરકાર પંજાબ માં હેક્ટર દીઠ 50000 આપી શકે તો 35 વર્ષ થી ગુજરાત માં ભાજપ ની સરકાર છે તો ખેડૂતો ને સાવ 22000 જ આપ્યા? @AamAadmiParty@ArvindKejriwal
ભાજપ સરકાર ના ખેડૂતો માટેના 10000 કરોડ ના પેકેજ માં “હવા જાજી અને માલ ઓછો છે” આ પેકેજ નથી ,આ તો હવા ભરેલું પડીકું છે, @BhagwantMann સરકાર પંજાબ માં હેક્ટર દીઠ 50000 આપી શકે તો 35 વર્ષ થી ગુજરાત માં ભાજપ ની સરકાર છે તો ખેડૂતો ને સાવ 22000 જ આપ્યા? @AamAadmiParty@ArvindKejriwal
AAP નેતા રેશ્મા પટેલ પણ આવ્યા ખેડૂતો મામલે મેદાને, સરકાર સામે ખેડૂતનું દેવું માફ કરવા અને સહાય તાત્કાલિક ચૂકવવા કરી માંગ
#AAPgujarat#ReshmaPatel#Farmers#NirbhayNews
https://t.co/3w2YLxm9Ao
ખેડૂત વિરોધી ભાજપની અનીતિઓ ,ભાજપના માફિયા, ગુંડાઓ,દલાલો apmc જેવી ખેડૂતની અનેક સ્થાઓમા ગોઠવાઈને ડગલે પગલે શોષણ કરે છે અને બીજી બાજુ માવઠાનો માર ખેતર ધોવાણા-પાક ધોવાણ થયું,દાઝ્યા ઉપર ડામ જેવું થયું,અને બીજી બાજુ કોંગ્રેસ લાજવાને બદલે ગાજે છે અને અમારો વિરોધ કરે છે @AamAadmiParty
भारत 🇮🇳 की बेटिया विश्व से जंग जीत 🏆 के आइ
गर्व से बोलेंगे “बेटी में हिंदुस्थान की ना चलेंगा किसीका जोर हम पे , जीत लेंगे हर एक जंग मेरे भारतमाँ के नाम “
भारत माता की जय
#iccwomensworldcup2025lt
किसान का दिल दुखी करके भाजपा के नेता भाजपा की वाह-वाही करने में भान भूल रहे हे, गुजरात के किसानो के साथ हम @AamAadmiParty हे, भाजपा को ओकात दिखा के रहेंगे ।#reshmapatel@AAPGujarat
ये है @ArvindKejriwal की ताकत ,30 सालसे गुजरात मे BJP बिना विपक्ष चली ,आज गुजरात मे @AamAadmiParty के कार्य से भाजपा इतनी बोखला गई की गुजरात BJP को पूरी कैबिनेट बदलनी पड़ रही है।
लेकिन फर्क नहीं पड़ेगा
"दुकान में नटुकाका बैठे ,बाघों बैठे या फिर मगन बैठे मालिक तो जेठालाल ही है "