तू न थकेगा कभी,
तू न रुकेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ, कर शपथ, कर शपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।
यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु स्वेद रक्त से,
लथपथ लथपथ लथपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।
- हरिवंश राय बच्चन
#Hindi#हिंदी
जो सफर की शुरुआत करते हैं,
वे मंजिल भी पा लेते हैं
बस एक बार चलने का हौसला रखना जरुरी है क्योंकि,
अच्छे इंसानों का तो रास्ते भी इन्तजार करते हैं
#Hindi#HindiShayari
સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.
આમતો બેઠા રહીએ તોય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
#gujarat#gujaratisuvichar#ગુજરાતી
સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા, એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.
આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને, હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.
સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો, અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના
-મરીઝ
#mariz#gujaratistatus#gujaratipoem
અણધારેલી સફરની શરૂઆત થશે
મારી કાબેલિયતની જ વાત થશે
નથ�� ખબર કે પરિણામ શું આવશે
પણ કેટલીક ભૂલોની માત થશે
મહેનતનો ચાંદ આસમા��ે ખીલશે
ક્યારેક તો એવી સુહાની રાત થશે
રાહ ની અટકળો તો દૂર થશે જ
ફરી એક નવી સફર ની શરૂઆત થશે
માન્યુ કે પરીક્ષા મારી ઘણી લેવાશે
ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે
પુર જેટલો પ્રેમ
મુશળધાર જેટલી પરસ્પર સમજણ
હેલી જેટલો આદર
માવઠા જેટલા રિસામણા અને
અમીછાંટણા જેટલો ગુસ્સો ભેગા થાય ત્યારે
એક સંબંધ બને છે.
#Gujarati#GujaratiShayari#GujaratiKavita
Answer of #kon_jitu_vaghani ?
नेता शब्द दो अक्षरों से बना है। ‘ने’ और ‘ता’। इनमें एक भी अक��षर कम हो, तो कोई नेता नहीं बन सकता। मगर हमारे शहर के एक नेता के साथ अजीब ट्रेजडी हुई। एक दिन उनका ‘ता’ खो गया। सिर्फ ‘ने’ रह गया। इतने बड़े नेता और ‘ता’ गायब। नेता का मतलब होता है,
लोग नेता को देखते हैं और अपना जूता हाथ में उठा लेते हैं। उन्हें डर है कि कहीं वह इनके जूतों में से ‘ता’ ना चुरा ले। मेरा विश्वास है मित्रो जब भी संकट आएगा, नेता का ‘ता’ नहीं रहेगा, लोग निश्चित ही जूता हाथ में ले बढ़ेंगे और प्रजातंत्र की प्रगति में अपना योगदान देंगे।
- शरद जोशी