એ નિડર છે...
શક્તિશાળી સત્તા સામે બાથ ભીડીને સત્યને ઉજાગર કરવા સતત પ્રયત્નશીલ છે...
ગુજરાતના લાખો ઉમેદવારોના હકનું કોઈ કૌભાંડી છીનવી ના લે તે માટે આપણા બધા માટે એકલો લડી રહ્યો છે.
અટકાયત,ધરપકડ,જેલ,ખોટા ગુન્હાથી એ ડરે એમ નથી.
બસ ખાલી આપણે સૌએ એની પડખે ઉભા રહેવાનું છે.
@YAJadeja
ગુજરાતના મહેનતું બેરોજગાર યુવાનોના હક્ક માટે લડી રહેલ શ્રી @YAJadeja ને ભાજપ સરકારે ખોટા કેસમાં ધરપકડ કરેલ છે.
કેમ @sanghaviharsh તમે ચમરબંધીઓને છોડ્યા અને નિર્દોષ યુવાનને પકડ્યો. તમારામાં તાકાત હોય તો આશ્રિત વોરાને પકડો.
આમ આદમી પાર્ટી શ્રી યુવરાજસિંહ જાડેજાના સાથે છે.