@DRanveria@dineshdasa1 😃😃 After clear interview of GPSC Mechanical lecturer 74/2015-16 in 2019 our department deny to give appointment order..... This can also happens.... Be careful
આજ રોજ ગુજરાત સરકાર સામે વિદ્યાર્થીઓ દ્વારા #LRD સહિતના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યા પોતાની સાથેથયેલા અન્યાયને માંગણી સ્વરૂપમાં વિદ્યાર્થી દ્વારા આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે સરકાર જલ્દીથી ઉકેલ આવેતેવી વિનંતી.
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ#સત્યમેવજયતે
@Zee24Kalak@saurabhpatelguj@CMOGuj@BJP4Gujarat Gujarat government can't able to give jobs even that candidates who has cleared GPSC interview.... Ask about GPSC 74/2015-16, 73/2015-16, 93/2015-16,101/2015-16... 278 GPSC cleared candidates on road because of our great Gujarat government... Lollipop government
આજ રોજ #GPSC લેક્ચરરની નિમણુંકની માંગણીમાં શિક્ષણ મંત્રી દ્વારા રજુઆત સાંભળતા આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ સ્થગિત કરવાની રજુઆત કરતા ટૂંક સમય માટે ઉપવાસ સ્થગિત કરવામાં આવ્યા.કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતીક ધરણા ચાલુ રહેશે.
#हमारीनौकरीहमाराहक#सत्यमेवजयते@imBhupendrasinh
ગઈ કાલે શિક્ષીત બેરોજગાર સમિતિના સભ્ય અને @yuva_sangthan ના પ્રમુખ શ્રી ઉમેશભાઈએ નેટવર્ક ન્યૂઝ ચેનલની ડિબેટ માં GPSC,LRD,SRPF,TAT-TET ના મુદ્દે ચર્ચા કરી અને સરકાર પાસે માંગણી કરી કે જલ્દી યુવાના પ્રશ્નોનું નિરાકરણ આવે...
GPSC , LRD, SRPF , etc બધાનું આમરણાંત ઉપવાસ આંદોલન ગાંધીનગર ખાતે છેલ્લા ચાર દિવસથી ચાલુ છે.દરરોજ સંખ્યા વધતી જાય છે ખરેખર તેઓ બધાને ખુબજ ધન્યવાદ છે બાકીના બેરોજગાર યુવાનો તાત્કાલિક જોડાઈ ને સહકાર આપવાનો સમય છે.કાલે બી��ાના પ્રશ્નો હોઈ, સરકાર ને વિનંતી છે તાત્કાલિક યોગ્ય ન્યાય આપે
આજરોજ શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા લીંબડી તાલુકાના વિધાનસભા વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માંગણીને લઇને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પોતાની માગણી કરી આગામી વિધાનસભામા��� અમારી માગણી પૂરી નહીં થાય તો વિદ્યાર્થીઓ લોકશાહીના પર્વમાં ભાગ લેશે તેવો નિર્ધાર કર્યો
@SatyenTolia હવે પોતાના જિલ્લામાં જે સારુ કામ કરે તેમ વોટ આપવા પડે... BJP, NCP k AAP k any other
No doubt PM is respectful but PM can't do everything for every State...