@News18Guj Assigning Census work to GES Class-2 officers is not appropriate to their academic and administrative responsibilities. Kindly reconsider the decision in the interest of effective educational administration. #GES#CensusDuty#Education

એક મારો દોસ્ત..નામ એનુ રજનીકાંત..
હતો PGVCL માં JE, ને પસંદ પામ્યો GPSC lect. માં મારી સાથે,ને છોડી નોકરી JEની પણ નસીબ અમારુ ખરાબ કે પસંદ થયા પછી પણ લીસ્ટ આવ્યુ નવુ અને કમનસીબે ગયુ એનુ નામ નિકળી.
દોસ્ત મારો થયો નાસીપાસ પણ હિંમત ના છોડી એણે ક્ષણવાર.
લાગી ગયો મહેનતે (1/2)
Convocation ceremony across all ITI's for the first time,things like these will bring back pride in good workmanship & help improve dignity of the skilled workforce through right signaling.Good work of our Principals,FI,SI, trainees & examination branch gets recognition in Delhi.
પંચાયત વિભાગે 5 વર્ષમાં કોઈ ભરતી જ નથી કરી,અને જેની જાહેરાત કરી હતી એ પણ રદ્દ કરી
શિક્ષણ વિભાગ પરીક્ષા પાસ કરીને બેસેલા આસિસ્ટન્ટ પ્રોફેસર,ITI SIને નિમણુંક નથી આપતું
ગૌણસેવા બિનસચિવાલયને જાણે ભૂલી જ ગયું છે
અને ચૂંટણી આવે છે તો ગાજર લટકાવવાનું શરૂ.
મળીએ રાત્રે 8 વાગ્યે.
મારી GPSC વ્યાખ્યાતાની ભરતી 2015 થી લઈને આજ દિન સુધી ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રીની શપથની સાક્ષી બની છે.
પૂરી પ્રક્રીયા પૂર્ણ થતાં સુધીમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ હજુ સુધી અમને નિમણૂક નથી મળી!!!
"2 વખત" તો રીઝલ્ટ પણ આવી ગયુ છે બોલો.
@Bhupendrapbjp@devanshijoshi71@hdraval93