@Hasmukhpatelips@sanghaviharsh@Hasmukhpatelips@Bhupendrapbjp
🤷🏻♂️ ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડ ના ��િયમો ના કારણે પોલીસ ભરતી 2022 માં કોમન ઉમેદવાર ના કારણે 1261 જગ્યા ખાલી રહી છે તેમાં 1261 ઉમેદવાર નો શું વાંક ?
સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે સરકારે જાહેર કરેલ 10459 જગ્યા પુરેપુરી ભરો🙏🏻
@Hasmukhpatelips પોલીસ ભરતી 2021-22 માં કોમન ઉમેદવાર ના કારણે સરકારે જાહેર કરેલી 10459 જગ્યા માંથી (10459 - 9198 ) = 1261 જગ્યા ખાલી રહી ગઈ છે જે જગ્યા પુરેપુરી ભરીને ઉમેદવાર ને ન્યાય આપવા નમ્ર વિનંતી સાહેબ. 🙏🏻
@deepakrajani123 લોકરક્ષક ભરતી 2022 માં પણ 1300+જગ્યા ખાલી છે એનું પણ નિરાકરણ લાવો દરેક ઉમેદવાર એજ રીતે મહેનત કરી ને ત્યાં સુધી પહોંચ્યા છે તો લોકરક્ષ�� ભરતી ના ઉમેદવાર સાથે જ કેમ અન્યાય????
@Hasmukhpatelips સાહેબ એક ઉદાહરણ આપવું છે કે તમે તલાટી અને જુનિયર ક્લાર્ક મ��ં પણ કોમન ઉમેદવાર નું નિરાકરણ કરી શકો તો લોકરક્ષક ભરતી 2022 જ કેમ નહિ એમાં પણ 1300+જગ્યા ખાલી છે અને એ ઉમેદવારો પણ એજ રીતે મહેનત કરી ને ત્યાં સુધી પહોંચ્યા છે તો લોકરક્ષક ભરતી ��ાં કેમ નહિ સાહેબ??? LRD MERIT REVISE.PLS...