વર્તમાન સમયની સરકારમાં રૂ.25,000 થી 80000 ના પગારદાર સરકારી કર્મચારીઓ જો આંદોલન કરતા હોય તો રોજના 300 થી 400 કમાવા અને પ્રાઇવેટ વાળાની પરિસ્થિતિ શું હશે..
#gujarat#pension#strike#tuesdayvibe#tuesdaythoughts
સસ્તા ટેબ્લેટ, મફત સાયકલ, મફત લેપટોપ, મફત વેકસીન,મફત અનાજ માં દેશ નઈ લૂંટાઈ જાય... એક ખાલી ફ્રી વીજળી આપશે એમ દેશ માં કટોકટી જાહેર થઈ જશે!!!
હૂં મફત આપું એ પ્રજા ની સેવા!!
તું મફત આપે તો પ્રજા સાથે પોલિટિક્સ!!
#RevdiCulture#freebee#ThursdayThoughts
પ્રજાના ના પૈસા ના બાંકડા મૂકી ને પોતાનું નામ લખવનારા એ પોતાના વિસ્તાર માં પડેલ ખાડા માં પોતાનું નામ લખેલ પાટિયું મૂકવું જોઈએ....
#bolo#tararara#GujaratRains#rain#REDALERT
પેલા આઈ પી એલ
પછી અનુપમાં ના લગ્ન ની ચિંતા
એ પત્યું તો કાશીપુર વાલે બાબા પકડાશે કે નઈ એના વિચાર
એમાં ને એમ રાજ્ય સરકાર પેટ્રોલ ના ભાવ ઉતારવા ના છે એ ભૂલી ગયા છે..
.....મુકો...આપડે કેટલુ યાદ રાખવું....
#wednesdaythought
While i was a teenager, The feeling of love, friendship, sorrow, life, college farewell, happiness and much more had only one voice #KK
Love ya man #kk@K_K_Pal