Mr. Nimesh Joshi who gave his life to party since 25 years. Local MLA (already many corruption alegations on him) who played key role. Everyone in the town surprised how and why @BJP4Gujarat sit down on knee. @ratnakar273@narendramodi@AmitShah@gpzadafia@crpaatil
The withdrawal of mendate given to Mr. Nimesh Joshi for ward no. 4 Devgadh Baria Nagarpalika elections by Gujarat state parliamentary board is totally disappointing decision.
@YagneshDaveBJP અત્યારે જે પણ લોકો આ નિર્ણયથી દુખી થયા છે એમાં મહદઅંશે #ભાજપના વૉટર જ છે...રાજકીય વિરોધપક્ષ તો ફક્ત સમય જોઈ ध्रुवीकरण ની સંભાવનાનો પ્રયાસ કરી રહ્યા છે...#મોહનથાળ#ambajitemple
@YagneshDaveBJP યજ્ઞેશભાઈ, સોમનાથ મંદિરમાં પણ #ચિક્કી સાથે મગસ અને ચુરમા લાડુ નો વિકલ્પ છે...અને એક માતાજીના શ્રદ્ધાળુ તરીકે તમે જાતે આવો તર્ક રજુ કરો એ થોડું વિચિત્ર લાગે છે. #મોહનથાળ#ambajitemple
गुजरात से बेहद दुःखद खबर मिल रही है। मोरबी में ब्रिज टूट जाने से कई लोगों के नदी में गिर जाने की खबर है। भगवान से उनकी जान और स्वास्थ्य की प्रार्थना करता हूँ।
वंदन पंड्या (उम्र: 4 वर्ष), ब्राइट प्ले सेंटर, वडोदरा, गुजरात @narendramodi@PMOIndia
स्वराज मेरा जन्मसिद्ध अधिकार है, में इसे लेकर ही रहूँगा🇮🇳🇮🇳🇮🇳 as लोकमान्य बाल गंगाधर तिलक
@vijayrupanibjp @GujHFWDept @CMOGuj મારી પત્ની આવતીકાલથી શરુ થતા રસીકરણ માં રસી લેવા ઉત્સુક છે, પરંતુ વડોદરા 390012 માં કોઈ જ સ્લોટ ઉપલબ્ધ નથી. આજ ની મા. મુખ્યમંત્રી ની જાહેરાત મુજબ SMS પ્રાપ્ત થશે તે જ વ્યક્તિ રસીકરણ કરાવી શકશે.તો આ SMS કઇ પદ્ધતિ થી આવશે? શુ એ ડ્રો સિસ્ટમ થી લાભાર્થી નકકી થશે?
@GujHFWDept @CMOGuj મારી પત્ની આવતીકાલથી શરુ થતા રસીકરણ માં રસી લેવા ઉત્સુક છે, પરંતુ વડોદરા 390012 માં કોઈ જ સ્લોટ ઉપલબ્ધ નથી.. આજ ની મા. મુખ્યમંત્રી ની જાહેરાત મુજબ SMS પ્રાપ્ત થશે તે જ વ્યક્તિ રસીકરણ કરાવી શકશે.તો આ SMS કઇ પદ્ધતિ થી આવશે? શુ એ ડ્રો સિસ્ટમ થી લાભાર્થી નકકી થશે?
મીડિયા રિપોર્ટ મુજબ મા. મુખ્યમંત્રી એ 10 જિલ્લામાં 1 મે થી રસીકરણ પ્રારંભ કરાવવાની જાહેરાત કરી છે, તો એ 10 જિલ્લા કયા છે અને એમાં સ્લોટ બુકીંગ ક્યારે કરી શકાશે તે માહિતિ જાહેર કરવા વિનંતિ.