@docjokham@CollectorMorbi એ તો કોઈક મોટા નેતા કે મંત્રી આવે મોરબીમાં તો આપો આપ રસ્તો આપી દેશે .. બાકી સામાન્ય માણસો ને તો આવું બધું નાનું મોટું તો રેવાનું જ છે..
ના મિત્રો, આ કોઈ ધણ ચોક કે ગોચર ની જમીન નથી, આ તો સૌરાષ્ટ્રની શાન અને ઔદ્યોગિક નગરીનો ગેસ્ટ હાઉસ રોડ છે. ના આ શહેરના કોઈ છેવાડા નો વિસ્તાર નથી, આ તો તાલુકા પંચાયત અને ક્લેક્ટર સાહેબના નિવાસ પાસે જ આવેલુ છે. લાગે છે અબોલ પશુઓને કોઈએ વિકાસની વાતોથી કાન ભર્યા હશે. @CollectorMorbi
ગઈ કાલે સાંજે મારી સામેના ઘર વાઘપરા ૬, મોરબી માં કોરોના પોઝિટિવ આવેલ હોવા છતાં આજ સુધી હજુ કોઈ સેનિટાઇઝ કે એમના
ઘરને કોરન્ટાઇન કરવામાં આવેલ નથી ત�� તંત્ર સુ આખી શેરી ના લોકોને પોઝિટિવ આવે એની રાહ જોઈ રહ્યું છે? @CollectorMorbi @SPMorbi @vijayrupanibjp @CMOGuj @MorbiUpdate
India :आर्थिक पैकेज २० लाख करोड़ का होगा जो हमारे जीडीपी का १०% होगा
Pakistan:हम भी अपना जीडीपी का १०% आर्थिक पैकेज जारी करते है जो २०००० होगा जिससे पुरे पाकिस्तान को लाभ होगा...
મોર��ી માં આવતા માર્ગો માં એક પણ રસ્તો બાકી ના રહે જ્યાંથી મોરબી માં પ્રવેશ મળે તો જ આ કોરોના ને મોરબીમાં આવતા રોકી શકાશે.. (3)
@CollectorMorbi @SPMorbi
મોરબી ગ્રીનઝોન હતું એમાં એક પણ પોઝિટિવ કેસ નોતા.. તો કોરોના ની પોઝિટિવ આવાની સંભાવના બહારથી આવેલા લોકો થી જ હતી.. તો આ બહારથી આવતા લોકો ને એલ.ઈ કોલેજ ખાતે અથવા વી સી હાઈ સ્કૂલ ને કોરોનટાઇન સેંટર બનાવીને બહારથી આવતા લોકો ને ૧૪ દિવસ ત્યાં રાખ્યા પછી જ (1)
@CollectorMorbi@SPMorbi
પોતાના ઘરે જવાની મંજૂરી આપવામાં આવે.. બાકી હોમ કોરોનટાઈન વારા તો એમ જ ગામ માં રખડે છે. કોઈ પાલન થત નથી જો એવું જ રયુ તો મોરબી ને રેડ ઝોને બનતા વાર નાઈ લાગે.. ને મંજૂરી વગર કોઈ જ લોકો ને મોરબી માં આવવાની પરવાનગી ના મળે ��ને સઘન ચેકીંગ થાય બધા.. (2)
@CollectorMorbi @SPMorbi