@Apple@AppleSupport@applenws@tim_cook worst condition of iphone 13 pro max. Just bought this device 2 years ago and now showing white screen problem. And warranty also expired. Repair of screen cost INR 30k. Need solution.
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
ગુજરાતી વિદ્યાર્થી એનો હક માંગે છે કોઈ ભીખ નથી માંગતા
જો આ ચિનગારી ને હળવાશમાં લેવાની ભૂલ કરી અને યુવાઓ રસ્તા પર ઉતર્યા તો નવનિર્માણ આંદોલનનું પુનરાવર્તન થશે,જેમાં ગુજરાત સરકાર તો ��ડશે વધુમાં દિલ્હી પણ ડગશે.જય હિન્દ
#JusticeForGujStudents
#GPSC
@vijayrupanibjp
@Nitinbhai_Patel
Protest Against GPSC For The Rights of Gujarati Students
પોતાના હક માટે લડ��ઇ લડો
લડી ના શકો તો લખો
લખી ના શકો તો બોલો
બોલી ના શકો તો સાથ આપો
સાથ પણ ના અપાય તો જે લડે છે, લખે છે કે બોલે છે એને સહયોગ આપો
અને એ પણ તમારાથી ના થાય તો કોઇનું મનોબળ ના તોડો
#GPSC
#JusticeForGujStudents
@dineshdasa1 આદરણીય સર.,
જાહેરાત- ૭૯/૨૦૧૮-૧૯ ના રૂબરૂ મુલાકાત માટે નું જે ગઈ કાલે રીઝલ્ટ આવ્યું તેમાંં બિનઅનામત વગઁ ઉમેદવારો ની સરખામણી એ EWS ઉમેદવારોના જેના ગુણો વધારે છે,તેમને બિનઅનામત વગઁ કેમ આવરી લેવામાં આવ્યી નથી. GPSC દ્નારા આ EWS શું Lolipop છે.
@dineshdasa1 આદરણીય સાહેબ શ્રી,
આમાં વધુ રેન્ક વાળા EWS કેટેગરી માં છે.
જો આ મુદ્દા અનુસાર રૂબરૂ મુલાકાત માં બોલાવવામાં આવે તો EWS માં cut off general કરતા ઉપર જાય,
આમાં અનામત તો General ને મળે...
આર્થિક રીતે નબળા ને તો પડ્યા પર પાટુ થાય.
આ મૂંઝવણ નો સચોટ ઉપાય બતાવશો જી.
@dineshdasa1 આદરણીય સર.,
જાહેરાત- ૭૯/૨૦૧૮-૧૯ ના રૂબરૂ મુલાકાત માટે નું જે ગઈ કાલે રીઝલ્ટ આવ્યું તેમાંં બિનઅનામત વગઁ ઉમેદવારો ની સરખામણી એ EWS ઉમેદવારોના જેના ગુણો વધારે છે,તેમને બિનઅનામત વગઁ કેમ આવરી લેવામાં આવ્યી નથી. GPSC દ્નારા આ EWS શું Lolipop છે.