- @YAJadeja ની જેલ માંથી છૂટ્યા બાદ જાહેરાત
'હું ચૂંટણી લડીશ. મેં જે રાજનીતિક પાર્ટી પસંદ કરી છે તે આમ આદમી પાર્ટી છે. હાલમાં બનાવેલ સંગઠન બિનરાજકીય છે'
જયારે કોરોના મહામારીમાં જે લાચારી અનુભવતો હતો તે અત્યારે એ દિવસો ભૂલી ને હિન્દુ - મુસ્લિમ ની લડાઈ લડી રહ્યા છે... ગજબ છે માણસ... ક્યારે પલટાઈ જાય કાંઈ નક્કી નહિ.....
ઉપરવાળો હિસાબ જરૂર કરશે 🙏🙏
રાજનીતિ કરવા નહિ, રાજનીતિ બદલવા આવ્યા છીએ.
આમ આદમી પાર્ટી નથી સત્તામાં કે નથી વિપક્ષમાં છતા તેની આટલી અસર છે જે ગુજરાતની જનતાના હિતમાં છે.
જય જય ગરવી ગુજરાત….👍💪🏻
ભ્રષ્ટ ભાજપનું શિક્ષા મોડેલ 👇
1️⃣ ગુજરાત રાજ્યની 22 હજાર શાળાના શૌચાલયમાં પાણી નથી.
2️⃣ ચોટીલા તાલુકામાં 138 માંથી 38 શાળામાં પીવાનું પાણી નથી.
3️⃣ ગુજરાત રાજ્યની 7652 હજાર શાળામાં પીવાનું પાણી નથી.
4️⃣ નળથી પીવાના પાણીની સ્થિતિ માં દિલ્લી 100%
देश के लिए कुछ करने के जज़्बे के लिए पागल लोगों की टीम में आपका स्वागत है अनुराग भाई. आइए मिलकर शिक्षा के आधार पर मज़बूत राष्ट्र के निर्माण में अपना योगदान दें.
बड़े-बुजुर्गों की सेवा से दिल्ली को ख़ूब पुण्य और आशीर्वाद मिल रहा है। उसी कड़ी में आज से दिल्ली में एक और शानदार 'सीनियर सिटीज़न होम' की शुरुआत हो रही है।
माननीय मुख्यमंत्री श्री @ArvindKejriwal जी आज 'बाबा साहब डॉ. भीमराव अम्बेडकर वरिष्ठ नागरिक निवास' की शुरुआत करेंगे।