આદરણીય શ્રી@sanghaviharsh જી, વડોદરા શહેર પર તમારે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે, 1 પણ રસ્તા સારા નથી, સારા કરે તો 1 અઠવાડિયામાં ઉખડી જાય છે. જો આરીતે ચાલતું રહ્યું તો આગળ જતાં ભાજપ નો ગઢ તૂટી જશે અને હું નથી ઈચ્છતો કે એવું થાય. Pre-monsoon activity is fail
બીજું કે traffic signal પર જે TRB ઊભા રહે છે તે કોઈ traffic manage નથી કરતા. મોબાઈલ માં વ્યસ્ત હોય છે. એમની પાસે કોઈ authority નથી, તો પછી એમને પગાર આપીને નાણાં નો બગાડ શું કામ કરવો? સરકારી અધિકારી તમને જે બતાવે છે એટલું સાચું નથી. વર્તમાનપત્ર દ્વારા તમે હકીકત જાણો એવી વિનંતી કરુ
🚨सनातनी प्रमोशन🚨
200 फॉलोवर्स इंस्ट्रक्शन फॉलो करने से बढ़ते
1 Rt करके अपनी 🆔 कमेंट में मेंशन करे
2 Rt & Reply List खोलकर आपस में फॉलो करें
3 प्रमोशन लिस्ट 8 बजे आएगी
Follow Must👉 @ocjain4
नोट: Follow & Notification On
@ParamPurusharth@m_patel01 બરાબર છે પણ જે રસ્તા ના કામ કર્યા છે એ આટલા જલ્દી ખરાબ કેમ થાય છે? આવું ગાંધીનગર માં કેમ નહીં થતું? 5રૂ નું બિસ્કિટ લઈએ તો એમાં પણ બધી માહિતી લખેલી હોય છે તો આટલા રૂપિયાનું કામ થતું હોય તો કેમ ખરાબ કામ થાય અને કોઈ માહિતી ના બોર્ડ લગાવા માં નથી આવતા?
@ParamPurusharth@m_patel01 વડોદરા માં આવી ને જોઈ લેવું, 1 પણ રોડ 1km જેટલો સળંગ સારો મળે તો બતાવો. રસ્તો પર પેચ લગાવે પણ વગર વરસાદે 4 થી 5 દિવસ માં ઉખડી જાય છે, ટ્રાફિક જામ માં રિક્ષા પડી હોય તો દેખાતી નથી પણ 2 કે 4 વ્હીલર નો વાંધો છે, રિક્ષાવાળા અડધા રસ્તે હોય અને નજીકમાં જ અધિકારી હોય તો પણ કઈ બોલતો નથી.
મોદીજી,હુ ૨૦૦૫ થી મોદી અને ભાજપ સમર્થક છું, આજે દુઃખ થી કવ છું, ગુજરાતમા જ્યારે બીજો ઓપ્શન મળશે એટલે ભાજપ સરકાર ગયી, ના ઓપરેશન સિંદૂર કામ આવશે ના તમારી વર્લ્ડ લીડર ની છબી, જનતાના ગુસ્સા ના કારણ
૧) ૩rd રોડ રસ્તા
૨) ભ્રષ્ટ અધિકારી અને નેતા
૩) નેતાઓના છોકરા ની ગુંડાગિરી @narendramodi@Bhupendrapbjp@AmitShah