રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 12/06/2026 ના રોજ ગોજારીયા આઈટીઆઈ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ સેમિનાર કરવામાં આવેલ આ સેમિનારમાં 120 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થી તથા સ્ટાફ મિત્રોને રોડ સેફ્ટી વિશે માહિતી આપવામાં આવી.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 12/06/2026 ના રોજ લાસડી ગામે રિક્ષા ડ્રાઇવરો અને રાહદારીઓને રોડ સેફ્ટી વિશેની માહિતી આપી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 11/06/2026 ના રોજ વિસનગર આઈટીઆઈ ચોકડી ખાતે આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓને લાયસન્સ તેમજ ટ્રાફિકના નિયમો બાબતે સમજણ આપી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા 11/06/2026 ના રોજ વિસનગર કોસા ક્રોસિંગ ખાતે ઇકો-રિક્ષા ડ્રાઇવરો અને રાહદારીઓને રોડ સેફ્ટી વિશે માહિતી આપી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા 10/06/2026 ના રોજ મોઢેરા બસ સ્ટેશન ખાતે મુસાફરોને રોડ સેફ્ટી વિશે માહિતી આપી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા 10/06/2026 ના રોજ રાધનપુર ચોકડી ખાતે રીક્ષા ડ્રાઇવરો તેમજ રાહદારીઓને ટ્રાફિક બાબતે માહિતી આપી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 09/06/2026 ના રોજ મોઢેરા સૂર્ય મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી આપવામાં આવી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 08/06/2026 ના રોજ ધામણવા ગામની જાહેર જનતાને ટ્રાફિક નિયમો અને લાયસન્સ બાબતે સમજણ આપવામાં આવી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 08/06/2026 ના રોજ કમાલપુર ગામના બસ સ્ટેશને આવતી જાહેર જનતાને ટ્રાફિક નિયમો વિશે માહિત આપી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
સતલાસણા–ખેરાલુ હાઈવે પર RTO મહેસાણા દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ. 7 ઓવરલોડ વાહનો ઝડપાયા, 2 વાહનો ડિટેઈન કરાયા અને 15 ચલણ ફટકારાયા. તમામ ચાલકોને માર્ગ સલામતી અને કાયદાકીય નિયમો અંગે કાઉન્સેલિંગ આપવામાં આવ્યું.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 06/06/2026 ના રોજ ચિત્રોડીપુરા ગ્રામ પંચાયત ખાતે જાહેર જનતાને રોડ સેફટી વિષયે માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 06/06/2026 ના રોજ ગઢા ગ્રામ પંચાયત ખાતે જાહેર જનતાને રોડ સેફટી વિષયે માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 05/06/2026 ના રોજ આંબલીયાસણ રેલ્વે સ્ટેશનના વિસ્તારની જાહેર જનતાને સેફટી વિષયે માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 04/06/2026 ના રોજ વિજાપુર આઈટીઆઈ ખાતેના વિદ્યાર્થીઓને રોડ સેફટી વિષયે માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 03/06/2026 ના રોજ ઐઠોર ગણપતિ મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓને તેમજ રીક્ષા ડ્રાઇવરોને રોડ સેફટી વિષય માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 02/06/2026 ના રોજ નંદાસણ ગામે રીક્ષા ડ્રાઇવરો તેમજ રાહદારીઓને વિડીયોના માધ્યમથી રોડ સેફટી વિષય માહિતી આપવામાં આવી.
રોડ સેફટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 01/06/2026 ના રોજ ગોજારીયા ખાતે રીક્ષા ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે સમજ આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફટી અંતર્ગત આરટીઓ મહેસાણા ટીમ દ્વારા તારીખ 30/05/2026 ના રોજ અંબાસણ મોકણજ ગામે જાહેર જનતાને રોડ સેફટી વિશે માહિતગાર કર્યા અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.
રોડ સેફટી અંતર્ગત આરટીઓ મહેસાણાના ટીમ દ્વારા તારીખ 29/05/2026 ના રોજ વિજાપુર ખાતે રાહદારીઓ તેમજ રીક્ષા ડ્રાઇવરોની ટ્રાફિકના નિયમો વિશે સમજણ આપવામાં આવી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.