"जब ‘मन की बात’ का प्रसारण हुआ, तो उस समय दुनिया के अलग-अलग देशों में, अलग-अलग Time zone में, कहीं शाम हो रही थी तो कहीं देर रात थी, इसके बावजूद, बड़ी संख्या में लोगों ने 100वें एपिसोड को सुनने के लिए समय निकाला |"
- पीएम श्री @narendramodi जी
#MannKiBaat
कुछ दिन पहले ही मैं जापान में हिरोशिमा में था। वहां मुझे Hiroshima Peace Memorial Museum में जाने का अवसर मिला।
ये एक भावुक कर देने वाला अनुभव था। जब हम इतिहास की यादों को संजोकर रखते हैं तो वो आने वाली पीढ़ियों की बहुत मदद करता है। #MannKiBaat
कुछ दिन पहले ही भारत में International Museum Expo का भी आयोजन किया था। इसमें दुनिया के 1200 से अधिक Museums की विशेषताओं को दर्शाया गया।
हमारे यहां भारत में अलग-अलग प्रकार के ऐसे कई Museums हैं, जो हमारे अतीत से जुड़े अनेक पहलुओं को प्रदर्शित करते हैं। #MannKiBaat
आज 28 मई को महान स्वतंत्रता सेनानी, वीर सावरकर जी की जयंती है। उनके त्याग, साहस और संकल्प-शक्ति से जुड़ी गाथाएं आज भी हम सबको प्रेरित करती हैं।
मैं, वो दिन भूल नहीं सकता, जब मैं अंडमान में, उस कोठरी में गया था जहां वीर सावरकर ने कालापानी की सजा काटी थी।
#MannKiBaat
वीर सावरकर का व्यक्तित्व दृढ़ता और विशालता से समाहित था। उनके निर्भीक और स्वाभिमानी स्वाभाव को गुलामी की मानसिकता बिल्कुल भी रास नहीं आती थी। स्वतंत्रता आंदोलन ही नहीं, सामाजिक समानता और सामाजिक न्याय के लिए भी वीर सावरकर ने जितना कुछ किया उसे आज भी याद किया जाता है।
#MannKiBaat
भारत का अनमोल समय...
આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા સંસદભવનમાં ઐતિહાસિક 'સેંગોલ'ની સ્થાપના કરી.
#MyParliamentMyPride
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.
@AKRAKESHIAS1 સર જે વિદ્યાર્થી મિત્રો એ જૂની ગાઇડ લાઈન મુજબ સ્પીડ સાથે તૈયારી કરેલ છે. મક્કમ માનસિકતાથી મહેનત કરેલ છે. તે વિદ્યાર્થી ને નુકસાન જવાનું છે. જે ખરેખર હોશિયાર છે.
જામનગર શહેર તથા જિલ્લામાં હાલ પ્રગતિ હેઠળના સરકારશ્રીના મહત્વના પ્રોજેકટસ અંગે આજ રોજ માન. પ્રભારી સચિવશ્રી, જામનગર જિલ્લાના અધ્યક્ષ સ્થાને કલેકટરશ્રી, કમિ.શ્રી, જ.વિ.અ.શ્રી તથા અન્ય અધિકારીશ્રીઓ સહ બેઠક યોજી, કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@trajendrabjp@pkumarias
લોકરક્ષક ભરતી:
Total Applications: 11,13,251
Confirm Application: 8,68,422
Male Application: 6,35,008
Female : 2,33,414
Fee paid by:
UPI : 65,208
Other:7129
Post : 12,277
Total:98,642
આવતીકાલે અરજી માટે નો છેલ્લો દિવસ છે.
#LRD_ભરતી
Total Applications: 7,68,263
Confirm Application: 6,00,255
Male Application: 4,35,222
Female : 1,65,033
જે ઉમેદવારોની અરજી confirm કરવાની બાકી છે તેઓ ઝડપથી કરી લે. છેલ્લી તારીખ સુધી રાહ ન જુએ.
જામનગરમાં મહિલાઓના ઉત્થાન માટે વર્ષોથી કાર્યરત શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી, જ્યાં મા અંબેના દર્શનનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયો. ત્યારે આ વેળાએ ગરબા સ્વરૂપે મા ની આરાધના કરતી બાળાઓને ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમતા જોઈ, ધન્યતા અનુભવી.