Success always hugs you in private, but failure always slaps you in the public, that's life.
There is a saying that success gives you fans and failures give you true fans.
#RohitSharma
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
લોકરક્ષક ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ પીએસઆઇની ભરતીનું લિસ્ટ બહાર પડે તે પછી બ��ાર પાડવાની બાબત વિચારણા હેઠળ છે જેથી લોકરક્ષક માં પસંદગી પામેલા ઉમેદવારો પીએસઆઇમાં પસંદ થતાં છોડી જવાને કારણે લોકરક્ષકની જગ્યા ખાલી ન રહે.
લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.