કેશોદ ખાતેપ્રધાનમંત્રીશ્રી@narendramodi સાહેબનો પ્રેરણાત્મક મન કી બાત કાર્યક્રમ મા ધારાસભ્ય @DevabhaiMalam સહિત જિલ્લા સંગઠન હોદેદારો તથા આગેવાનો તેમજ કાર્યકર્તા સાથે નિહાળ્યોકાર્યક્રમ પૂર્ણા ટિફિન બેઠક નુ સુંદર આયોજન કરી જ્યાં અનભેગા ત્યાં મનભેગાની ભાવના થી સૌવે સાથે ભોજન લીધુ

આજરોજ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મીડિયા વિભાગ દ્રારા પ્રદેશ કાર્યશાળા મા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંતભાઈ કોરાટ,પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડોક્ટર ડો.અનિલભાઈ પટેલ, દ્વારા માર્ગદર્શન મેળવ્યુ.
કેશોદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે શ્રી લેઉવા પટેલ કર્મચારી સેવા મંડળ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા ના કાર્યક્રમ માં હાજરી આપી
#saradarpatel
કેશોદ શહેર ખાતે ભાજપ ટીમ તેમજ લોકપ્રિય ધારાસભ્યશ્રી #દેવાભાઈ_માલમ સાથે ઉપસ્થિત રહી સ્વદેશી અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો.
“આત્મનિર્ભર ભારત” ના સપના ને સાકાર કરવા આપણે સૌએ સાથે મળીને “હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી” મંત્ર અપનાવવો...
@BJPGujarat@bjpjunagadh@ChanduMakwanaCM

@sanghaviharsh
नमस्ते सर जी Bharuch से सूरत जाने में बहुत लंबा ट्राफिक हो जाता हे कल शाम 7 बजे केशोद से निकला था सूरत 4 बजे पोंche कोई पुलिस भी नहीं ट्रैफिक क्लियर कराने के लिए
ખેડૂતોના મસીહા,ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈને ચાલનારા યુગ પુરુષ છોટે સરદાર મારા ગુરુ સમાન જેમના નેજા હેઠળ ધણુ સીખવા મળ્યુ એવા પરમ વંદનીય ગૌ.વા. #વિઠ્ઠલભાઈ_રાદડિયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભાવભીની શ્રદ્ધાંજલિ...🙏
જય શ્રી કૃષ્ણ.. 🙏
@ijayeshradadiya
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સહ પ્રવક્તા અને BJYM ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી @DrRutvij પટેલ જી ને જન્મદિવસની સ્નેહપૂર્વક શુભેચ્છાઓ .
ઈશ્વર આપને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
આજરોજ 87 વિસાવદર વિધાનસભામાં ભેસાણ તાલુકા ના બરવાળા (ગળથ) મા "ગાંવ ચલો અભિયાન" અંતર્ગત ગામ ના મંદિરે દર્શન કરી બાપુ ના આશીર્વાદ લઈ આગેવાન સાથે ખાટલા બેઠક કરી ચર્ચા વિચારણા કરેલ અને લાભાર્થી સાથે સાથે મુલાકાત કરી.
#BJPGovernment#BJPGujarat#gavchaloabhiyan#cmbhupendrapatel
આજે ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતી પર ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
આ પ્રસંગે બંધારણનું આમુખ પઠન કરી તેમના સામાજિક ન્યાય અને સમાનતાના વિચારોનું સ્મરણ કર્યું.

अहिंसा परमो धर्मः
त्याग, तप, अहिंसा एवं करुणा से परिपूर्ण भगवान महावीर जी के जीवन से हमें मानव-कल्याण हेतु अथाह प्रेरणा मिलती है। महावीर जयंती की सभी को हार्दिक शुभकामनाएं।
#MahaveerJayanti