આજ રોજ GMVD ટેક્નિકલ ઓફિસર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ટેક્નિકલ ક���ડરના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા અર્થે માન. અગ્ર સચિવશ્રી આર સી મીણા સાહેબ તથા માન કમિશનર શ્રી અનુપમ આનંદ સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી હતી. (1/3)
આરટીઓ અધિકારીશ્રી બી.એ.ચાવડા પર ચેકીંગ ડ્યુટીની ફરજ બજાવતા થયેલ હુમલાની ટેક્નિકલ ઓફિસર એસોસિએશન સખત નિંદા કરે છે. આરટીઓ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓ પરત્વે રાજ્ય સરકારશ્રી દ્વારા આવા તત્વો સામે કડક પગલા લેવા અને..(1/2)