પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-૧) તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી(વર્ગ-૨) તરીકે બઢતી ના હુકમો કરવા બદલ માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ , માનનીય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ તેમજ અગ્ર સચિવ શ્રી હરિત શુક્લા સાહેબ નો એસોસિએશન અંતઃકરણ પૂર્વક આભાર માને છે.
ગાંધીનગરમાં માર્ગ અકસ્માતોનો મુદ્દો ચર્ચાયો
રોડ સેફ્ટી સુદ્રઢ બનાવવા ચર્ચા કરાઇ
દેશમાં કેરળ માર્ગ સલામતીમાં પ્રથમ ક્રમે
કેરળના ટ્રાન્સપોર્ટ કમિશનરે માર્ગ સલામતીને લઇને આપ્યું પ્રેઝન્ટેશન
અન્ય રાજ્ય પણ પોતાના રાજ્યમાં લાગુ કરશે
#Gujarat#Gandhinagar#RoadSafety#Kerala#Meeting #Transport #GujaratFirst
દસ વર્ષ જેટલા લાંબા સમય બાદ હકારાત્મક અભિગમ દાખવી અજમાયશી સમયગાળો પૂર્ણ કરી લાંબાગાળાની નિમણુંક આપવા બદલ માન. મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ,અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ સાહેબ,નાયબ સચિવશ્રી હરેન્દ્રસિંહ પરમાર સાહેબ તથા ઉપ સચિવશ્રી તેજેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
દસ વર્ષ જેટલા લાંબા સમયથી પડતર ટેકનિકલ અધિકારીઓના પ્રોબેશન પૂર્ણ કરવા બદલ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન આપ સૌ માનનીય સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐