मोदी सरकार में दशकों पुरानी समस्याओं का निराकरण हुआ…
- 370 और 35A को हटाना
- CAA कानून लागू करना
- राम मंदिर का निर्माण
- महिलाओं को 33% आरक्षण
और अब #NaxalFreeIndia का सपना भी मोदी सरकार में ही साकार हो रहा है।
ખુબ ખુબ શુભેચ્છાઓ..💐
સ્થાનિ��� સ્વરાજ્યની ચૂંટણી - 2025
અમદાવાદ જિલ્લાની નગરપાલિકાઓ, અને પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજય ભવ….💐💐
@HarshadGiriBJP @navdeepdodia
ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે….અને, તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે!
તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હ��ં ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે.
હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પ્રશંસા કરું છું જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે.
@BJP4Gujarat