#Gujarat
ધારાસભ્ય કાંધલ જાડેજા કેમ જીતે છે એનું આ એક ઉદાહરણ છે.
આ કુતિયાણા વિધાનસભાના ગામડાઓના રસ્તા છે… ‘કિસાન પથ’ અંતર્ગત મોટાભાગના ગામડાઓને રોડ નેટવર્કથી જ��ડવામાં આવ્યા છે… આ નવા બનેલા રોડની ક્વોલિટી એવી છે કે એકપણ ખાડો રોડ પર જોવા ના મળે… કુતિયાણા વિધાનસભામાં તમે શોધવા જાવ તો ૧૦થી ૧૫ કિમીનો રોડ તમને એવો જોવા મળશે કે જ્યા રોડ ખરાબ હોય.
વીડિયોમાં રોડ અને રોડની ડાબી બાજૂ જોવા મળી રહ્યું છે એ નવુ બનેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર છે અને જમણી બાજુ વિશાળ ગ્રાઉન્ડ સાથે નવી બનેલ સરકારી શાળા છે.
લોકોને જોઈએ છે રોડ, શાળા, આરોગ્ય અને પાણી… એ બધુ કાંધલ જાડેજા આપી રહ્યાં છે.. સરકારમાંથી મળે તો ઠીક નહીંતર પોતાના પૈસાથી
મોંઘવારી આસમાને છે, મોટા શહેરોમાં ભાડાં જ ૧૦,૦૦૦ વટી જાય છે. નોકરી કાચી હોવાથી બેંકો હોમ લોન આપતી નથી અને સમાજ વરરાજા ગણતો નથી! યુવાનોના જીવનના સૌથી કિંમતી ૫ વર્ષ લઘુતાગ્રંથિ અને તણાવમાં હોમી દેતી આ ક્રૂર નીતિને તાત્કાલિક કચરાપેટીમાં નાખો!
#RemoveFixPayInGujarat@CMOGuj#Gujarat
✍️ પેલા મને પણ એમ લાગતું કે સરકારી કર્મચારીઓને કેવું સારું!
પેલી તારીખ આવે એટલે બખ્ખા.
પછી મેં ધીરૂભાઈનો આ વીડિયો જોયો હવે મારી ધારણા બદલાઈ ગઈ.
પગાર આવે પણ પળોજણનો પાર નહીં!
😂😂😂😂😂
અત્યારે વરસી રહ્યો છે એ માત્ર વરસાદ નથી
જે અનુભૂતિને વ્યક્ત કરવા માટે શબ્દો ખૂટી પડે ત્યારે અંદરથી ઉભરાતો ઉમળકો એ ભાવની પૂર્તિ કરે છે....
ખેડૂત હશે એને આ વાયરલ વીડિયોમાં દેખાતી સ્થિતિ જોઈને જે લાગણી થશે એને પણ વ્યક્ત કરવા શબ્દો નહીં મળે....♥️
@dave_janak@OfficialGsrtc@GSRTC_Gujarat@sanghaviharsh
એસટી ની યુપીઆઈ પણ ડાઉન છે છેલ્લા 5 દિવસ થી પેમેન્ટ કરો તો રૂપિયા કપાઈ જાય અને ટિકિટ ના નીકળે પાછી રોકડા થી ટિકિટ લેવી પડે.અમુક કિસ્સા માં રૂપિયા પાછા પણ નહીં આવતા તેથી પેસેન્જર ને ડબલ આર્થિક ફટકો.