સરકારી જાહેરાતો માટે જગ્યા છે,નેતાઓના નિવેદનો માટે કલાકો છે,રાજકીય આરોપ-પ્રતિઆરોપ માટે પ્રાઇમ ટાઇમ છે. તો હજારો કર્મચારીઓના ભવિષ્ય સાથે જોડાયેલા ફિક્સ પેના પ્રશ્ન માટે જગ્યા કેમ નથી? મીડિયા, જનતાના પ્રશ્નો તમારી પ્રાથમિકતા ક્યારે બનશે?
#GenZ_Against_Fixpay_Gujarat@Divya_Bhaskar
🎤 ગુજરાતના મીડિયાને એક સવાલ…
નોકરી મેળવવા માટેની અમારી મહેનતના સમાચાર તો તમે બતાવ્યા, હવે Fix Pay ના અન્યાય સામે પણ અવાજ ઉઠાવો!
માઇક છે તો સવાલ પૂછો, કેમેરા છે તો અન્યાય બતાવો!
મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે કે માત્ર સત્તાના સમાચાર બતાવવ
@abpasmitatv@tv9gujarati@jamawat_
ભાઈ પોતે ખુદ કરકસર ને નામે કર્મચારી ને ૫ વર્ષ યુવાનો ને ફિક્સ પગાર માં રાખે છે બિહાર પણ ફિક્સ પગાર રાખી શોષણ નથી કરતો પોતે ખુદ શોષણભરી નીતિ રાખે છે #GenZ_Against_Fixpay_Gujarat
સાહેબ, ગુજરાતમાં વિકાસની ગાડીને બુલેટ ટ્રેનની ઝડપે દોડાવો છો, પણ ફિક્સ પગારના કર્મચારીઓનો ન્યાય હજુ સાઇકલની ગતિએ પણ કેમ નથી ચાલતો?
ચૂંટણી આવે ત્યારે કર્મચારીઓ યાદ આવે છે, પણ કર્મચારીઓના હકની વાત આવે ત્યારે સરકારને મૌન કેમ આવી જાય છે?
#ફિક્સપગાર_હટાવો
તમે પોતે તમારા જ યુવા સરકારી કર્મચારીઓ ને 5વર્ષ ફિક્સ પે પર રાખી તમામ ભથ્થા છીનવી લીધા એનું શું સાહેબ?5વર્ષ સુધી મોંઘવારી ક્યાં થી કયા પહોંચી જાય ને વેતન માં એક રૂપિયો વધારો નહીં.કર્મચારીઓના હિત ને ન્યાય પર કોમેન્ટ કરવાનો હક નથી જ્યાં સુધી ફિક્સ પે છે
#GenZ_Against_Fixpay_Gujarat
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પગારવધારાની હિમાયત અને પોતાના જ સરકારી કર્મચારીઓ માટે ૫ વર્ષનો ફિક્સ પગાર!
બીજાને કર્મચારીનું શોષણ ન કરવાની સલાહ આપવી, પણ પોતાના કર્મચારીઓને વર્ષો સુધી ફિક્સ પગારમાં રાખવા!
Hypocrisy at its peak! ઉપદેશ બીજાને, પણ પોતાના માટે નિયમો અલગ!
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp#Remove_Fixpay_in_gujarat
‼️FIX PAY 13 કરોડની વસ્તીવાળા બિહારનું GST collection : ₹ 3,252 કરોડ જ્યારે ગુજરાતનું GST collection: ₹ 6,193 કરોડબિહાર કરતા લગભગ 3.5 ગણું સમૃદ્ધ ગુજરાત fix pay ના નામ પર 5 વર્ષ કર્મચારીઓનું શોષણ કરે છે અને બિહાર 2 વર્ષ.(GST collection March'26)
@sanghaviharsh@CMOGuj@PMOIndia
ગુજરાત સરકાર યાદ રાખજો...
ફિક્સ પગાર પર નોકરી કરતો યુવાન માત્ર પગાર માટે નહીં, પોતાના ભવિષ્ય અને પરિવારના સપનાં માટે સંઘર્ષ કરી રહ્યો છે.
સરકાર બદલાય છે, સમય બદલાય છે, પરંતુ કર્મચારીઓની સ્થિતિ કેમ નથી બદલાતી?