"રક્તદાન એજ જીવનદાન"
'વિશ્વ રક્તદાતા દિવસ' નિમિત્તે સંકલ્પ કરીએ કે, આપણે રક્તદાન કરીએ અને બીજા લોકોને પણ રક્તદાન કરવા પ્રેરિત કરીએ.
#WorldBloodDonorDay
A small tree planted today will become life-giving oxygen and shelter for the generations to come. On this World Environment Day, let's not just celebrate, but accept responsibility for the secure future of our family and our Earth.
let's nurture nature.
.@INCIndia के अध्यक्ष श्री @kharge जी एवं राज्यसभा चुनाव के लिए घोषित कांग्रेस पक्ष के सभी उम्मीदवारों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
आप सभी का नेतृत्व, अनुभव और जनसेवा के प्रति समर्पण संसद में जनता की आवाज़ को और अधिक मजबूती देगा। संविधान, लोकतंत्र और देशहित के मूल्यों को सशक्त बनाने की आपकी यह नई जिम्मेदारी सफल एवं गौरवपूर्ण रहे, यही मंगलकामना।
@Pawankhera@MansoorKhanINC@NeerajDangiINC@pravchak@pranavINC
दियोदर तालुका पंचायत में कांग्रेस के पास स्पष्ट बहुमत होने के बावजूद भाजपा सत्ता हासिल करने के लिए लोकतंत्र की हत्या पर उतर आई है।
प्रमुख-उपप्रमुख के चुनाव में बार-बार विलंब और व्यवधान उत्पन्न कर चुनाव अधिकारी भाजपा सदस्य की भूमिका निभा रहे हैं।
भाजपा के इशारे पर चुनाव अधिकारी द्वारा बार-बार चुनाव की तारीखों में बदलाव कर भाजपा को सत्ता में लाने के प्रयास कभी सफल नहीं होंगे।
मुख्यमंत्री श्री, पंचायत सचिव और विकास आयुक्त से अनुरोध है कि तत्काल नए अधिकारी की नियुक्ति कर आज दोपहर 3 बजे ही चुनाव प्रक्रिया पूर्ण कराई जाए। लोकतंत्र किसी की जागीर नहीं है, दियोदर की जनता इस षड्यंत्र का जवाब जरूर देगी।
@CMOGuj@crdgujarat1@GujPRHDept
📢 A digitally altered image purporting to be a front page of The Hindu from June 6, 1967, is currently circulating on social media. We wish to clarify that this is not an authentic page from our archives. The Hindu urges readers to exercise caution and verify before sharing.
मोदी जी ने कल जनता से त्याग मांगे - सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।
ये उपदेश नहीं - ये नाकामी के सबूत हैं।
12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है - क्या ख़रीदे, क्या न ख़रीदे, कहां जाए, कहां न जाए। हर बार ज़िम्मेदारी जनता पर डाल देते हैं ताकि ख़ुद जवाबदेही से बच निकलें।
देश चलाना अब Compromised PM के बस की बात नहीं।
ચૂંટણીના મેદાનમાં પ્રશાસન અને પોલીસના દુરુપયોગને જનતા સામે ખુલ્લો પાડી, કોંગ્રેસ હવે સંગઠનમાં મોટા ફેરફાર સાથે 2027ના મિશન માટે મેદાનમાં ઉતરશે.
સત્તાના જોરે મેળવેલા પરિણામોની ઝીણવટભરી સમીક્ષા બાદ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને જમીની સ્તરે કાર્યકરોને ફરી બેઠા કરવામાં આવશે.
દરેક ઝોનની બેઠકો પૂર્ણ થયા બાદ પુરાવા સાથે કાયદેસરની લડત લડાશે અને ભ્રષ્ટાચારી નીતિઓ સામે લોકસંવાદના માધ્યમથી નવેસરથી રણશિંગુ ફૂંકવામાં આવશે.
गुजरात की जनता ने जो विश्वास जताया है, उसके लिए धन्यवाद।
कुशासन और भ्रष्टाचार के खिलाफ लड़कर विजयी बने सभी कर्मठ कार्यकर्ताओं को हार्दिक बधाई। एक मजबूत विपक्ष के रूप में जनता के टैक्स के पैसों की लूट को रोकने का कार्य हम पूरी निष्ठा के साथ करेंगे।
ફોર્મ પાછું ખેંચાવવા મહેનત તો બહુ કરી, પણ લડાયક અને વફાદાર ઉમેદવારો પોતાની વાત પર અડીખમ રહ્યા અને પોતાની તાકાત બતાવી.
૫૦% ના ટાર્ગેટ સાથે નીકળેલા લુખ્ખાઓ ૪% પણ તોડી શક્યા નથી!
સત્ય એ છે કે ફક્ત ૩.૮% ઉમેદવારોના જ ફોર્મ ખેંચાવી શક્યા છે, બાકી કોંગ્રેસ આજે પણ અડીખમ છે.
આંકડો યાદ રાખજો: ૩.૮% સામેવાળાના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે!
તે બદલ દરેક નિડર બબ્બર શેર ઉમેદવારોનો આભાર...
શાસક પક્ષ હાર ભાળી જતાં હવે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી આપી ફોર્મ ખેંચવા દબાણ કરી રહી છે. જ્યારે અમારા ઉમેદવારોએ પોતાની સુરક્ષા માટે અન્યત્ર જવાનો નિર્ણય કર્યો અને અમરેલીથી વીડિયો બાઈટ આપીને સ્પષ્ટ કર્યું કે "અમે સ્વેચ્છાએ બહાર આવ્યા છીએ, અમારું અપહરણ થયું નથી", તેમ છતાં ભાજપના ઈશારે પોલીસ તંત્ર દ્વારા ખોટી ફરિયાદો ઊભી કરી શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ (લાલભા)ની અટકાયત કરવામાં આવી છે
ચૂંટણી એ ખેલદિલીથી લડવાનો યજ્ઞ છે. તેમાં સત્તા કે વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ઉમેદવારો પર ફોર્મ પાછા ખેંચવાનું દબાણ કરવું એ ગુજરાતની રાજકીય પરંપરા અને સંસ્કાર નથી. હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું કે તેઓ નિષ્પક્ષ રીતે કાર્ય કરે અને કોઈ રાજકીય ઈશારે પક્ષપાતી વલણ ન અપનાવે.
કોંગ્રેસનો દરેક કાર્યકર ગાંધીજીની વિચારધારા સાથે અહિંસક રીતે આ અન્યાય સામે લડશે. ગુજરાતના જાગૃત મતદાતાઓ લોકશાહીને કલંકિત કરતી આ પરિસ્થિતિની નોંધ લે અને ન્યાયના પક્ષે ઊભા રહે તેવી મારી અપીલ છે.
જય હિંદ! જય જય ગરવી ગુજરાત!
वडोदरा शहर के वार्ड नंबर:- 2 में कांग्रेस पार्टी के मेंडेट के साथ भूमिबेन प्रजापति ने उम्मीदवार के रूप में नामांकन दाखिल किया था, जिन्हें कल देर रात से फॉर्म वापस लेने के लिए दबाव डाला जा रहा था, साथ ही उन्हें आज चुनाव अधिकारी के समक्ष भाजपा द्वारा लाया गया।
चुनाव अधिकारी के कार्यालय में भारतीय जनता पार्टी के कॉर्पोरेटर या कोई भी व्यक्ति उम्मीदवार के अलावा अंदर उपस्थित नहीं रह सकता, इसके बावजूद वे उपस्थित थे। आगे, चुनाव अधिकारी स्वयं भारतीय जनता पार्टी के इशारे पर बिना खेस वाले कार्यकर्ता की तरह फॉर्म भरने का काम कर रहे हों ऐसा वीडियो में स्पष्ट दिखाई देता है।
यह तानाशाही और लोकतंत्र की हत्या नहीं है तो क्या है?
@ECISVEEP@CEOGujarat
Some remarks of mine in a recent election speech in Kerala are being deliberately misinterpreted. Even so, I express my sincere regret. It was never my intention to hurt the sentiments of the people of Gujarat for whom I have always had and will continue to have the highest of respect.
हाल ही में केरल में दिए गए मेरे एक चुनावी भाषण की कुछ टिप्पणियों को जानबूझकर गलत तरीके से पेश किया जा रहा है। फिर भी, मैं अपनी तरफ से जिम्मेदारी के साथ खेद व्यक्त करता हूँ। गुजरात के लोगों के प्रति मेरे मन में हमेश सर्वोच्च सम्मान रहा है और हमेशा रहेगा। वहाँ के लोगों की भावनाओं को आहत करना मेरा कभी उद्देश्य नहीं था।
जिन्होंने सिखाया कैसे उसूलों के साथ कारोबार किया जाता है, अपने लाभ को कल्याण के लिए लगाया जाता है, ऐसे महान रतन टाटा जी का जाना इतिहास के एक पन्ने का पलट जाना है।
देश के प्रति आपका योगदान सदैव हमारे लिए प्रेरणादाई रहेगा ।
भावभीनी श्रद्धांजलि!
ॐ शांति
#RIPRatanTata