પ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી,
જન્મદિવસની શુભકામનાઓ!
આપના વિઝન અને પ્રતિબદ્ધતા ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. આપને સ્વાસ્થ્ય અને સુખ-શાંતિની શુભેચ્છાઓ!
#HappyBDayCMBhupendraPatel
હવે આર્થિક કટોકટીનાં કારણે નહીં બગડે કોઈ પણ ગુજરાતની દીકરી નો અભ્યાસ,
ગુજરાત ની ભૂપેન્દ્ર પટેલ સરકાર હમેશાં દીકરીઓનાં ભવિષ્ય ઉજ્જવળ રહે તે માટે કરતી હોય છે સતત પ્રયાસ 🙏🙏
શિક્ષા જરૂરી છે પણ એ બિલકુલ જરૂરી નથી કે બાળક પ્રાઇવેટ સ્કૂલ માં જ ભણે!
હવે સરકારી શાળાઓમાં અપાય છે જોરદાર શિક્ષણ તો ચલો જલ્દી થી એડમિશન લઈ ને બાળકોને શાળાએ મોકલો અને એમનો ભવિષ્ય ઉજવવળ કરો.
રાજકોટ ગેમ ઝોન માં સર્જાયેલી દુર્ઘટના માં ગુજરાત સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવા માં આવેલ છે, ને દોષીઓ ને કડક સજા થાય તે માટે પણ ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે