@Mulubhai_Bera
જય દ્વારકાધીશ
સવિનય જણાવવાનું કે, વર્ષ 2022 થી ઘણાં પ્રાથમિક શિક્ષકોની બદલી થયેલ છે, પરંતુ તેઓ હજુ સુધી બદલીથી છૂટા થઈ નવી શાળાએ હાજર થઈ શક્યા નથી, તેઓને બદલીથી 100% છુટ્ટા કરવા ઘટતું કરવા નમ્ર વિનંતી
@kuberdindor
માનનીય શિક્ષણ મંત્રી��્રી
2022 થી બદલી પામેલ પ્રાથમિક શિક્ષકોને હજુ સુધી બદલીથી છૂટા કરવામાં નથી આવ્યા, તો તેઓને બદલીથી 100% છૂટા કરવા નમ્ર વિનંતી
@Mulubhai_Bera માનનીય શ્રી મુળુ ભાઈ બેરા સાહેબ,
જય દ્વારકાધીશ
ઘણા પ્રાથમિક શિક્ષકોના બદલીના ઓર્ડર છેલ્લા બે વર્ષથી થઈ ગયા છતાં મહેકમની સમસ્યાના લીધે તેઓ પોતાના વતનમાં બદલી વાળી શાળામાં હાજર થઈ શક્યા નથી, તો આ બાબતે આપને નમ્ર વિનંતી કે સરકારશ્રી દ્વારા યોગ્��� ઘટતું કરવામાં આવે...
@kuberdindor માનનીય શ્રી ડિંડોર સાહેબ સાદર નમસ્કાર
પ્રાથમિક શિક્ષકોના છેલ્લા બે વર્ષથી બદલીના ઓર્ડર થઈ ગયા છે પણ હજુ સુધી એમને બદલીની શાળામાં બદલીથી જવા નથી મળ્યું, આ બાબતે કાંઈ હકારત્મક નિર્ણય લઈ એમને પણ પોતાના વતન લાભ મળ�� તેવી અપેક્ષા
@Bhupendrapbjp માનનીય મુખ્યમંત્રીશ્રી પ્રા.શ���ક્ષકોનો જિલ્લાફેર બદલી કેમ્પ વહેલી તકે યોજવા નમ્ર વિનંતિ, કેમ કે ઘણાં શિક્ષકો અને દંપતિ આજે અલગ - અલગ જિલ્લામાં વર્ષોથી પોતાનાં વતનથી દૂરના વિસ્તારોમાં ફરજ બજાવે છે સરકારશ્રીના ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ મુજબ જિલ્લાફેર બદલી કેમ્પ સત્વરે યોજાય તેવી અપેક્ષા 🙏