પ્રદેશ ભાજપના મંત્રી આદરણીય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ કોરોના થી સંક્રમિત થયા હોવાના સમાચાર મળ્યા, આપ જલ્દીથી સ્વસ્થ થઈ ફરીથી મા ભારતીની સેવામાં જોડાઓ અને અનેક નાના મોટા કાર્યકરો ને માર્ગ��ર્શન આપો એવી ઈશ્વરને પ્રાર્થના.💐💐💐@mkaswalabjp @BJP4Gujarat
42 वे
स्थापना दिवस की हार्दिक शुभकामनाएं |
भाजपा की विचारयात्रा और विकासयात्रा को
आगे बढाने में
अपनी शक्ति,समय और
प्राण का योगदान देने वाले
सभी महानुभाव एवम्
देवदुर्लभ सभी कार्यकर्ता को वंदन -अभिनंदन ।@AmitShah@CRPaatil@PatilOffice@BJP4Gujarat@bhikhubhaidbjp@gpzadafia
ગુજરાતના લોકપ્રિય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપાના સંગઠન મહામંત્રી શ્રી @bhikhubhaidbjpજી અને પ્રદેશ મહામંત્રી શ્રી @VinodChavdaBJPજી કોરોનાને મ્હાત આપીને ઝડપી સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી અંતર થી ઇશ્વરને પ્રાર્થના કરું છું.💐💐