"વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો" 🌱🌳
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે GPCB પ્રાદેશિક કચેરી, ભરૂચ મુ. દહેજ GIDC ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
- પ્રાદેશિક કચેરીની મુલાકાત લઈ વિવિધ કામગીરીની સમીક્ષા કરી તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@InfoGujarat
જિલ્લાના મહેસૂલી કર્મચારીઓના પગાર માટેના બેંક ખાતા સંદર્ભે કલેકટર કચેરી ભરૂચ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે MoU સાઈન કરવામાં આવ્યા. જેમાં અકસ્માત વીમો ૧ કરોડ,Rupay ATM કાર્ડ જેવા અનેક લાભ મળવાપાત્ર થશે. @CMOGuj@revenuegujarat@InfoGujarat
#OPS मुद्दे पर कल कश्मीर की घाटी श्रीनगर पहुंचा जहां ऑल इंडिया एनपीएस एम्पलाइज फेडरेशन जम्मू कश्मीर और ऑल सिख माइनारटीज एम्पलाईज एसोसिएशन द्वारा आयोजित #NPS#UPS#OPS सेमिनार में बतौर मुख्य वक्ता अपने विचार रखे। साथ में दिल्ली प्रदेश अध्यक्ष विनोद यादव जी भी मौजूद रहे। सम्मेलन में हमने ऐलान किया है कि पूरे कश्मीर में कोई भी कर्मचारी तब तक NPS UPS को स्वीकार नहीं करेगा जब तक कि 50% पेंशन की गणना का आधार 25 की जगह 20 वर्ष नहीं किया जाता और वॉलंटरी रिटायरमेंट के दिन से पेंशन देने की शुरुआत नहीं की जाती। कार्यक्रम के आयोजन के लिए ASMEA की अध्यक्ष जगमीत बाली जी, कुलदीप जी, AINPSEF JK के अध्यक्ष मलिक रफीक जी, चेयरमैन गुलजार साहब और महासचिव शेख आकाश जी को बहुत बहुत आभार और साधुवाद।
#ManjeetSinghPatel
રૂબરૂ આવીને ખૂબ સંકોચ સાથે આ પત્ર આપીને એક છોકરી ગઈ... એ કદાચ સમજે છે Appreciationનું મૂલ્ય. આપણી આસપાસ અનેક માણસો દરરોજ એક એક ડગલું ભરીને આગળ વધી રહ્યાં છે, અનેક સ્ત્રીઓ બેડીઓને તોડવાનો પ્રયત્ન કરી રહી છે, એમને કહેજો... You are doing Wonderful. કદાચ નિરાશ થશે તો તમારા શબ્દો યાદ કરીને બમણા જોરથી દોડવા માંડશે. Happy Women's Day❤️
#UPS का गजट जारी हो गया है। हमने पहले भी कहा था कि बिना कर्मचारी अंशदान की वापसी के और 20 साल की नौकरी पर ही #VRS और उसी तिथि से पेंशन के बिना #UPS स्वीकार नहीं। आज सरकार ने इन दोनों ही बातों के बिना गजट जारी करके लाखों कर्मचारियों के साथ धोखा और अन्याय किया है। हम अपने अंशदान की वापसी के बिना और #VRS की तिथि से ही पेंशन लिए बिना आंदोलन बंद नहीं करेंगे। सरकार को इसके खिलाफ अब और भीषण आंदोलन देखने पड़ेंगे। एक तरफ 8वें पे कमीशन के गठन करने का ऐलान करके सरकार ने कर्मचारियों के लिए आशा की उम्मीद जगाई थी लेकिन इस अधकचरे गजट ने सरकार को एक बार फिर से कर्मचारी विरोधी सरकार के तौर पर खड़ा कर दिया है। #ManjeetSinghPatel
ચાર દિવસ પહેલા સુરતના માંડવી પાસે નરેણ આશ્રમ શાળામાંથી સવારે એક છોકરીનો કોલ આવ્યો, દિકરી બહુ નાની હોવાથી આગળ ક્યાંય એની માહિતી હું શેર નથી કરી રહી, 13 વર્ષની એ છોકરીએ જ્યારે તૂટતાં અવાજમાં એની વાત કહી તો મને સખત આઘાત લાગ્યો...
એની ફરિયાદ પોતાની જ આશ્રમશાળાના આચાર્ય સામે હતી, એ આચાર્ય સતત છોકરીઓનું શારીરિક રીતે શોષણ કરતો. હું એની વાત એના અવાજમાં ચલાવી દઉં તો ય સૌથી મોટી સમસ્યા એ હતી કે છોકરી ત્યાંના એક શિક્ષકની મદદથી મને ફોન કરી શકી હતી પણ માં બાપને નહોતી કહી શકતી કેમ કે ભણતર છૂટી જવાની બીક હતી.
સ્થાનિક કક્ષાએથી વિશેષ ફરક પડશે એવું લાગ્યું નહીં એટલે આદિજાતિ વિભાગ હેઠળ આવતી આ શાળા અને આચાર્ય વિશે માહિતી મંત્રી કુબેરભાઈ ડિંડોરને @kuberdindor આપી, મને સૌથી મોટો ડર એ હતો કે છોકરીઓ તપાસ દરમ્યાન બધું કહી શકશે કે કેમ! પણ બે મહિલા અધિકારીઓ આજે કોઈને પણ જાણ કર્યા વગર ઉપર વિભાગના આદેશથી સ્થળ પર પહોંચ્યા તો માત્ર એ એક છોકરી નહીં અનેક છોકરીઓએ પોતાની પીડા કહી!
શાળાનો આચાર્ય આવું કરે તો છોકરીઓ ક્યાં જાય! આખરે એની સામે કાર્યવાહી થઈ ગઈ છે, લગભગ સોમવારે એને બરતરફ પણ કરી દેવાશે અને કાનૂની પગલાં પણ લેવાઈ ગયા છે
આખી ઘટનાના અનેક પાસાં છે. એમાંથી એક છે છોકરીઓ સાથે કશું ખોટું થાય ત્યારે એમને પ્રતિકાર કરતી વખતે પહેલો ડર માં બાપ અને સમાજનો લાગે છે, બીજું જેમ આ ઘટનામાં છેક ઉપરના સ્તરથી એકદમ સંવેદના સાથે કામ થયું એમ સતત થાય તો અપરાધીઓના મનમાં ડર બેસાડી શકાશે, અને ત્રીજી સૌથી મોટી વાત... દરેક શિક્ષક ખોટો નથી પણ આસપાસ આ થતું હોય, તમને ખબર પડે અને તો ય તમે ચૂપ રહી જાવ માત્ર નોકરીનું વિચારીને તો એનાથી સમાજનું દ્રઢ ચરિત્ર નિર્માણ નહીં થઈ શકે.
આજે મને નવરાત્રિના સૌથી મોટા આશીર્વાદ મળ્યા છે. જય માતાજી🙏