નવા જોબ ચાર્ટમાં મહેસુલી તલાટીને માત્ર 45 મુદ્દાઓ છે જ્યારે પંચાયત મંત્રીને 70 મુદ્દાઓની કામગીરી સોંપવામાં આવેલ છે. આમ વધારે કામગીરી હોવા છતાં તમામ તલાટી કમ મંત્રી મંડળો અને તલાટી કમ મંત્રીઓ સરકારશ્રીના નિર્ણયને આવકારે છે…
મહેસૂલી તલાટી જો મહેસૂલી કામગીરીનો કરતા હોય તો તમે જ વિચારો ગ્રામ પંચાયત સચિવ મહેસુલની કામગીરી શા માટે કરે?
ગ્રેડ પે, પ્રમોશનની વિસંગતતા તે ગ્રામ પંચાયત સચિવે કરેલ ભૂલ નથી.
અસમાન કામગીરી છતાં 15 વર્ષથી અસમાન પગાર ધોરણ સહન કરે છે ગ્રામ પંચાયત સચિવ.
@GRTMM1@CMOGuj@PMOIndia
પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીનો જોબચાર્ટ અલગ કરી આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh માન. પંચાયત મંત્રીશ્રી @irushikeshpatel માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી @MLASanjaysinh તથા બંને વિભાગના સચિવશ્રીઓનો ખૂબ ખૂબ આભાર... 💐🌹💐
મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે, ખેતી ક્ષેત્રે પહેલી નજરે જોતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે.ત્યારે ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે ૨૯ ટીમની રચ��ા કરી સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
#stronggujarat_safegujarat
@CMOGuj @InfoGujarat @GujDCoffice
આંકલાવ તાલુકા ના ગંભીરા ગામે મહીસાગર નદી માં આવેલ પુર ના કારણે ફસાયેલ ૨૭ વ્યક્તિ ઓ ને NDRF દ્વારા rescue કરાયા.
કઠિન સમય માં ગ્રામ્ય કક્ષા એ પ્રથમ જવાબદાર કર્મચારી ની ફરજ નિભાવતા તલાટી કમ મંત્રી શ્રી ઓ..!!
@GRTMM1@GujPRHDept@DDO_Anand@CollectorAnd
તા.23/03/2023 ના રોજ સ્વ. અશોકભાઈ ભલજીભાઈ કણજારીયા (ગ્રામ સેવક) સેજો- ટિકર તા હળવદ જીલ્લો મોરબી નું દુઃખદ અવસાન થયેલ છે...ભગવાન એમના આત્મા ને પરમ શાંતિ અર્પે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે💐💐...@MorbiUnion
SPC યોજના હેઠળ ઘણી બધી શાળાઓ સુંદર પ્રવૃત્તિઓ કરી રહેલ છે તે જાણી બહુ ખુશી થાય છે.
આપણે આ વર્ષે શ્રેષ્ઠ શાળ��ઓને ઇનામ પણ આપવાના છીએ. જો જો તમારી શાળા રહી ના જાય.