Removal of objectionable content from #TandavWebSeries is only one step forward. Meanwhile, I will continue my strive to have regulated content on OTT platforms & ensure accountability. Unity & Integrity of our nation is supreme.
Thanking @MIB_India for the prompt action.
સર્જનહારની કૃપા થઈ અને સર્���નહાર નું વધુ એક અનેરૂ સર્જન થયું ..... સર્જનહારના લેખિકા શ્રીમતી અલ્પાબેન વસાએ સ્નેહ ભર્યો અભિપ્રાય આપ્યો તે બદલ તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર
👆🏻🏵 આજે રવિવાર તા. ૦૩/૧૧/૨૦૧૯ ના 📰મુંબઈના પ્રતિષ્ઠિત ન્યુઝ પેપર ગુજરાતી જન્મભુમિ - પ્રવાસીમાં 📕 સજઁનહારના દિપોત્સવી વિશેષાંક 2⃣0⃣1⃣9⃣નો ખૂબ જ સુંદર રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.👆🏻
ફરી એક વખત 📕*સજઁનહાર ગુજરાતી માસિકને 💥🌟 દિવાળી વિશેષાંક - ૨૦૧૮** ના અંક ને 🔴*BOOK OF WORLD RECORDS*🔴 માં સ્થાન પ્રાપ્ત કયુઁ છે. સજઁનહારને
👉🏻 GOLDEN BOOK OF WORLD RECORD નવાજવામાં આવેલ છે. આમ સજઁનહાર માસિક અત્યાર સુધી કુલ 1⃣6⃣🏅અેવોઁડ પ્રાપ્ત કરનારુ એક માત્ર 📕 ગુજરાતી માસિક