ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, પ્રખર વક્તા અને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જયંતી પર સાદર નમન
નૂતનવર્ષા અભિનંદન
આવનારુ વિક્રમ સંવત ૨૦૮૦ નુ નવુ વર્ષ આપ સૌ માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામનાઓ...
ભારતીય જનતા યુવા મોરચા- મહેસાણા જિલ્લા
લોકો કહે છે સોશિયલ મીડિયા એ આગ ની જેમ ફેલાય છે પરંતુ આપણે દાવાનળ ની જેમ ફેલાવાનું છે...આગ કાબૂ માં જાય છે પરંતુ દાવાનળ ક્યારેય કાબૂમાં આવતું નથી.
@BJYM4Gujarat દ્વારા આયોજિત સોશિયલ મીડિયા યુથ સમિટની અદભુત તથા અવિસ્મરણીય ઝલક...
#BJYMGujSMSummit#BJYMGujarat
લોકો કહે છે સોશિયલ મીડિયા એ આગ ની જેમ ફેલાય છે પરંતુ આપણે દાવાનળ ની જેમ ફેલાવાનું છે...આગ કાબૂ માં જાય છે પરંતુ દાવાનળ ક્યારેય કાબૂમાં આવતું નથી.
@BJYM4Gujarat દ્વારા આયોજિત સોશિયલ મીડિયા યુથ સમિટની અદભુત તથા અવિસ્મરણીય ઝલક...
#BJYMGujSMSummit#BJYMGujarat
અમૃતકાળની શરૂઆતમાં ઇતિહાસની રચના ચંદ્રયાન 3 નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ ઈસરો ના સૌ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન
#Chandrayaan3#Chandrayaan3landing#ISRO
ભારતીય સ્વતંત્રતા ચળવળના મહાન ક્રાંતિકારી, આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમના બલિદાન દિવસ પર સત્ સત્ નમન.
ભારતીય જનતા યુવા મોરચા- મહેસાણા જિલ્લા
#જન્મદિવસ
|| जीवेत शरद: शतम् ||
સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઊર્જાવાન મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલા ને જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ.
Happy Birthday @pradipsinhbjp
ભારતીય જનતા યુવા મોરચા- મહેસાણા જિલ્લા
#BjymMahesanaDistrict
ઓડિશામાં થયેલ રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગત સૌ આત્માઓ પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને ઈજાગ્રસ્તો ઝડપી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના.
ભારતીય જનતા યુવા મોરચા- મહેસાણા જિલ્લા