I am among those fortunate people who never went to Pakistan. When I read about circumstances in Pakistan, I feel proud to be a Hindustani Muslim: Congress MP Ghulam Nabi Azad in his retirement speech in RS
પથ્થર છું પછી તરવું શું,
માણસ થઇ ને મરવું શું !
વરસવું તો પછી બારેમેઘ,
ઝરમર થઇ ને ઝરવું શું !
થવાનું બધું થયા જ કરે,
લાચાર આપણે કરવું શું !
આગળ વધી કેટલા વધવું,
આ છેલ્લે પાછા ફરવું શું !
ભડ ભડ સળગી જાવાનું,
હવે ઠાલું ઠાલું ઠર���ું શું.