માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi સ્વચ્છતા પર ખૂબ ભાર આપે છે ત્યારે આ ટ્રેઈન ઓખા-સોમનાથ છે જે આખી ગંદકી ભરેલી છે અને ખૂબ જ તીવ્ર વાંસ મારે છે જેના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે. વારંવાર complain કરવા છતાં નિકાલ થયેલ નથી.
@RailMinIndia@PiyushGoyal@PMOIndia@CMOGuj
જે પરીક્ષામાત્ર 5દિવસમાં પૂર્ણ થઈ શકે તેના માટે15દિવસનો સમયઅનેમાત્ર3પેપર આમ શું તાલીમાર્થીનુંહિત અને મૂલ્યાંકન થઈશકેકોરોના કાળમાંજેમઅલગ-અલગદ��ાનાપરીક્ષણકરવામાં આવે તેમ તાલીમાર્થી પર ઓરલમોડ ની પરીક્ષાદ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે?@iitegandhinagar @jitu_vaghani @Bhupendrapbjp