પર્યાવરણ સંરક્ષણ માટેની એક એવ��� પહેલ જે કચરામાંથી કમાણી પણ આપે છે...
ગુજરાત સરકારે રામસર સાઇટ નળસરોવર અને આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા JICA (જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી)ના સહયોગથી શરૂ કરેલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની પહેલ દ્વારા જૈવવિવિધતાના સંરક્ષણની સાથોસાથ સ્થાનિક પરિવારોને રોજગારી અને આવકનું સાધન મળ્યું છે...
#GujaratInformation #NalSarovar @arjunmodhwadia @pravinmalibjp
આજ રોજ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ��ર – BHALUSANA તા. સતલાસણા, જી. મહેસાણા ખાતે HPV વેક્સીન મેઘા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને HPV રસીકરણ અંગે માર્ગદર્શન આપી રસી આપવામાં આવી .
આધુનિક રેલવે ક���ેક્ટિવિટી તરફ વધુ એક કદમ!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે ₹30,766 કરોડથી વધુના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન થશે.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat
ગુજરાતનું રોડ નેટવર્ક બનશે વધુ આધુનિક!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ₹1,840 કરોડના ખર્ચે NH-48 અને NH-53 પર નવા બ્રિજ અને ફ્લા���ઓવરનું નિર્માણ થશે.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યુયોર્ક ખાતે એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલોપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સુશ્રી સમારા કોહેન સાથે વન-ટુ-વન બેઠક કરી હતી.
સુશ��રી સમારા કોહેને ન્યૂયોર્કમાં હેડ ક્વાર્ટર ધરાવતી, 1998માં સ્થપાયેલી અને 100થી વધુ દેશોમાં સેવાઓ પૂરી પાડતી બ્લેકરોક કંપની એસેટ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, રિસ્ક મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટિંગ જેવા સેક્ટર્સમાં ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે વિશ્વસનીય ભાગીદાર બની શકે તેમ છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી સમક્ષ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્થપાયેલ ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફિનટેક હબ તરીકે વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમથી સજ્જ હોવાની રૂપરેખા આપીને બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં ઝડપથી સેવા વિસ્તરણ માટે અને આગામી વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.