તારીખ ૨૦-૦૬-૨૦૨૬ ના રોજ ઓલ પ્રોગ્રામ મલેરિયા, ડેન્ગ્યુ, ટીબી lcdc અંતર્ગત રિવ્યૂ મિટિંગ કરવામાં આવી હતી જેમા UPHC છોટાઉદેપુર નો ઓલ સ્ટાફ હાજર રહ્યો હતો.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
આજ રોજ ૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ના ભાગ રૂપે લોકો માં જાગૃતિ આવે તે મુજબ IEC તેમજ ટાંકી ફળિયા, દિવાન બંગલા વિસ્તાર મા સર્વે કામગીરી કરવામાં આવી હતી.જેમા UPHC મેડિકલ ઓફિસર, સ્ટાફ તેમજ ફિલ્ડ સ્ટાફ હાજર રહ્યા હતા.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
તા.09.03.2026 ના રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે માન. કલેક્ટર મેડમ શ્રી,ડીડીઓ સર શ્રી જી. પ્રમુખ શ્રી, ન.પા.પ્ર “સ્વસ્થ દીકરી – સુરક્ષિત ભવિષ્ય,HPV વેક્સીન દરેક દીકરી માટે જરૂરી" અંતર્ગત વેક્સિનેશન શુભારંભ કરવામાં આવ્યો.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health
તા.28.02.2026 ના જીલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફ થી UPHC હેલ્થ ટીમ છોટાઉદેપુર ભંગુરીયા મેળા માં નિ:શુલ્ક હેલ્થ કેમ્પ નું આયોજન નિર્મલ સોસાયટી ખાતે કરવામાં આવ્યું.બ્લોક છોટાઉદેપુર..
@collectorcu@DDOCUdepur@dieco_cu_health
દિવસ -૦3 તા.18.02.2026 ના રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે RKSK અંતર્ગત પિયર અડ્યુકેટર ની તાલીમ આપવામાં આવી.બ્લોક છોટાઉદેપુર..
@collectorcu@DDOCUdepur@dieco_cu_health
દિવસ -૦૨ તા.17.02.2026 ના રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે RKSK અંતર્ગત પિયર અડ્યુકેટર ની તાલીમ અને કીટ વિતરણ તેમજ વજન,ઊંચાઈ,HB, બ્લડ ગ્રુપ કરવામાં આવ્યું. બ્લોક છોટાઉદેપુર..
@collectorcu@DDOCUdepur@dieco_cu_health
આજ રોજ તા.16.02.2026 ના રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે RKSK અંતર્ગત પિયર અડ્યુકેટર ની તાલીમ અને કીટ વિતરણ કરવામાં આવી. બ્લોક છોટાઉદેપુર..
@collectorcu@DDOCUdepur@dieco_cu_health
તા.05-02-2026 અને તા.06.02.2026 બે દિવસ રાજ્ય કક્ષા ની મિટિંગ હોઈ આજ રોજ Respe. CDHO સર શ્રી RCHO સર,DMO સર શ્રી રાજ્ય કક્ષા ની ટીમ સાથે UPHC છોટાઉદેપુર ની મુલાકાત લેવામાં આવી જેમાં તમામ સ્ટાફ હાજર રહ્યાં હતા.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
તા.30.01.2026 ના રોજ ગુરુકૃપા સોસાયટી માં માન.મુ.જી. આ.અધિકારી શ્રી તેમજ THO sir શ્રી ની સૂચના મુજબ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં 119 લાભાર્થી એ લાભ લીધો હતો જેમાં UPHC તેમજ તાલુકા છોટાઉદેપુર નો સ્ટાફ હાજર રહ્યાં હતા.@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
તા.23.01.2026 ના રોજ UPHC ખાતે માં માન.CDHO સર શ્રી,RCHO સર શ્રી તેમજ THO sir શ્રી છો-ઉડ સૂચના મુજબ RKSK પ્રોગ્રામ અંતર્ગત કિશોરી નું વજન,ઊંચાઈ,HB,હેલ્થ ચેકઅપ તેમજ હેલ્થ એજયુકેશન આપવામાં આવ્યું જેમાં UPHC Mo.શ્રી તેમજ સ્ટાફ હાજર રહ્યાં હતા.
@collectorcu@dieco_cu_health @NHMGuja
તા.22.01.2026 ના રોજ નજરબાગ વિસ્તાર માં માન.મુ.જી. આ.અધિકારી શ્રી તેમજ THO sir શ્રી છોટાઉદેપુર સૂચના મુજબ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં 165 લાભાર્થી એ લાભ લીધો હતો જેમાં UPHC તેમજ તાલુકા છોટાઉદેપુરનો સ્ટાફ હાજર રહ્યાં હતા.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
તા.03.01.2026 ના રોજ UPHC છોટાઉદેપુર ખાતે ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ટીબી શંકાસ્પદ વ્યક્તિઓ ની મિટિંગ કરવામાં આવી તેમજ 80 જેટલા x-ray નુ નિદાન કરવામાં આવ્યું.જેમાં RCHO Sir,UPHN,TB STS તેમજ UPHC સ્ટાફ હાજર રહ્યાં હતા.@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
તા.10.10.2025 પાજરપોળ સબ સેન્ટર ના સાગર ફેકરી વિસ્તાર ની ANC ઉંમર:21 વર્ષ, પારા-01, Manth:08, HB :- 10.4% જેમણે તાવ સાથે ઉલ્ટી થતા તાત્કાલિક Anm, આશા દ્વારા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે તાત્કાલિક દાખલ કરવામાં આવી.
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
તા.10.10.2025 ના રોજ UPHC છોટાઉદેપુર નટવર પૂરા વિસ્તાર ની VHR Anc ને Anm, આશા mphw જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે તાત્કાલિક દાખલ કરવામાં આવી જે SickleCell Disease HB.6.9% હોવાથી 1bt ચાલુ કરવામાં આવી
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
આજ રોજ તા.07.10.2025 સબ જેલ છોટાઉદેપુર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા UPHC, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર નો સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસર સહિત હાજર રહ્યા હતા
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
આજ રોજ તા.25.09.2025 ના છોટાઉદેપુર અર્બન વિસ્તાર માં આવેલ સનરાઈસ ઈંગ્લિશ/ગુજરાતી માધ્યમ ના બાળકોનું આરોગ્ય તપાસ કરવામાં આવી જેમા UPHC નો સ્ટાફ તેમજ RBSK ટીમ હાજર રહ્યા હતા
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
આજ રોજ તા.25.09.2025 ના છોટાઉદેપુર નગર સેવા સદન ઓફિસ ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા UPHC છોટાઉદેપુર સ્ટાફ મેડિકલ ઓફિસર નગર ના કોર્પોરેટ સહિત હાજર રહ્યા હતા
@collectorcu@DDOCUdepur@dieco_cu_health@NHMGujarat
આજરોજ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના સુપરવાઈઝરો ની NCVBDC (વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ) અંતર્ગત દિન 2 ની રીફ્રેશર તાલીમ બેચ 2 પૂર્ણ કરવામા આવી.@dieco_cu_health@collectorcu