આજે થયેલ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે તેમજ આવતીકાલના હવામાન વિભાગના એલર્ટના કારણે સાવચેતીના ભાગરૂપે તા.23/07/2026 ગુરુવારના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
@CMOGuj@SEOC_Gujarat