સીંગવડ તાલુકા પંચાયતના સુડીયા ગ્રામ પંચાયતમાં વિકશિત ભારત સંકલ્પના ભાગરૂપે ગ્રામજનો દ્વારા જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી તેમજ IEC એક્ટિવિટી દ્વારા સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી.
@CMOGuj@CrdGujarat@CollectorDahod@DahodDdo@SBMR_Gujarat
આજ રોજ માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને તથા માનનીય જોઈન્ટ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટરશ્રી એશ્વર્યા સિંહ અને માનનીય મિશન ડાયરેક્ટરશ્રી પ્રશસ્તિ પરીખની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન (SLWM) અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માનનીય આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તેમજ સંબંધિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #MoPR #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat
@MoJSDDWS@DoWRRDGR_MoJS@CRPaatil@swachhbharat@CMOGuj@NareshPatelBJP@crdgujarat1@GujDCoffice@kunvarjibavalia@MLASanjaysinh@CollectorNav
આજ રોજ માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને
રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ની
અધ્યક્ષતામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાયેલ.
#CRD_GUJARAT#VBGRAMG#SBMR_Gujarat#PMAY#watershed#GLPC
દાહોદ તાલુકાની પુંસરી ગ્રામ પંચાયતમા સ્વચ્છ ગામ સ્વચ્છ જીલ્લાના સંકલ્પ સાકાર કરવા માટે સરપંચશ્રીની હાજરીમાં જાહેર રસ્તા શેરી તેમજ રોડની આજુ બાજુની સાફ સફાઈ અને IEC activity કરવામાં આવી
@CMOGuj@CrdGujarat@CollectorDahod@DahodDdo@SBMR_Gujarat
ધાનપુર તાલુકામાં ખલતા ખડબડી ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી તેમજ પંચાયતના સભ્યોને સાથે રાખી સ્વચ્છતા જાગૃતિ રેલી
કાઢવામાં આવી તેમજ સ્કૂલના શિક્ષકો અને બાળકોને સાથે રાખી વિકસિત ભારત સંકલ્પ સંમેલનના ભાગ રૂપે સ્વચ્છતા વિષે માહિતી આપવામાં આવી.
દાહોદ તાલુકાના મોટી ખરજ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ગામ સ્વચ્છ જિલ્લાના સંકલ્પ ને સાકાર કરવા સરપંચશ્રીની હાજરીમાં રેલીનું આયોજન કર્યું અને સ્વચ્છતા
વિશે ગ્રામજનોને જાણકારી આપવામાં આવી..
@CMOGuj@CrdGujarat@CollectorDahod@DahodDdo@SBMR_Gujarat
સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગ્રામ પંચાયતમા સ્વચ્છ ગામ સ્વચ્છ જીલ્લા ના સંકલ્પને સાકાર કરવા સરપંચશ્રીની હાજરીમાં જાહેર નહેર,ગટર લાઇન અને જાહેર હેન્ડપંપ કચરાનો યોગ્ય નિકાલ તેમજ સાફ સફાઈ કરવામાં આવી
@CMOGuj@CrdGujarat@CollectorDahod@DahodDdo@SBMR_Gujarat