🎁 ✨જાદુઈ પિટારા📚🎲🧩
🏫 શ્રી વાંગધ્રા પ્રાથમિક શાળા,ખાંભા,અમરેલી.
🎒✨ સરકારી શાળાના "જાદુ પિટારા"ની એક ઝલક! ✨
બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2ના બાળકો માટે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં "જાદુઈ પિટારા" આપવામાં આવે છે. 📚🎲🧩
આ કીટ બાળકોને રમત-રમતમાં શીખવા, સર્જનાત્મકતા વિકસાવવા અને આનંદમય શિક્ષણ તરફ પ્રેરિત કરે છે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ –2026
🏫 શ્રી વાંગધ્રા પ્રાથમિક શાળા, તા. ખાંભા, જિ. અમરેલી 🎒
મુખ્ય મહેમાનશ્રી ઉપસચિવ રોનક મોદી સાહેબ (ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોનું વિભાગ ગાંધીનગર)
🏫 શ્રી વાંગધ્રા પ્રાથમિક શાળા, ખાંભા, અમરેલી 🏫
📢 વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીમિત્રોને જાણ કરવામાં આવે છે કે ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ આવતીકાલે સોમવાર, તા. 08/06/2026 ના રોજ શાળા નિયમિત સમય મુજબ શરૂ થનાર છે.
ગતરોજ અમારી શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદનો દિવસ રહ્યો. સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બાલવાટિકા થી ધોરણ 2 ના તમામ બાળકોને મફત સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
📍શ્રી વાંગધ્રા પ્રાથમિક શાળા, ખાંભા 🏫