રોગી કલ્યાણ સમિતિ ની મીટીંગ ઉંદેલ CHC .. CHC ની કામગીરી નું સુપરવિઝન કર્યું. CHC પર Tobaaco કંટ્રોલ એક્ટ હેઠળ પ્રથમ વખત માટે 50rs અને ત્યારબાદ 200rs ના દંડ ને મંજૂરી આપવામાં આવી, Gynec વિભાગ માટે ના OT નું ફોલો અપ લેવામાં આવ્યું . @DDO_Anand@CollectorAnd
Under the guidance of resp DDO sir ,expenditure cell SST static surveillance team monitor and checking at the key junctions for free fair n transparent election .. SST team at fathepura chokadi, khambhat with videographer n police personnel @DDO_Anand@AnandElection@CEOGujarat
Visited the most interior polling station of 108 Khambhat AC, Golana 5 , ensured that assured minimum facilities like ramp, toilet, drinking water n electricity is there . #Election_2022@AnandElection@CEOGujarat
Visit of low voter turn out booth at dhuvaran, jalsan, haripura , to assess the reason for exceptionally low voter turn out n planning of activities accordingly to increase the voter turn out #Mission2022#AVSAR@CollectorAnd@CEOGujarat
108 ખંભાત વિધાન સભા વિસ્તાર માં ખારવા માછી સમાજ ના ગણેશ જી ની 52 વર્ષ ની ઉજવણી સંદર્ભે ભવ્ય પંડાલ નું આયોજન કરેલ તેમાં મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા સર્વે ને વોટ ના વચન અંગે પ્રતિજ્ઞા લેવડાવી #અવસર_લોકશાહી નો #Elecciones2022@CollectorAnd@CEOGujarat
ખંભાતમાં આવનારા ગણેશ વિસર્જનને અનુલક્ષી ને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા હર્ષોલ્લાસ થી વિસર્જન થાય તે બાબતે વહીવટી તંત્ર દ્વારા,ગણેશ પંડાલના આયોજકો,તથા પોલીસ તંત્ર,સાથે મીટિંગ કરવામાં આવી. નગરપાલિકાના ખાસ કુંડમાં વિસર્જન તેમજ પોલીસને સહકાર આપવા સૂચના આપી @CollectorAnd@SP__ANAND
હર ઘર તિરંગા અભિયાન હેઠળ તારાપુર તાલુકા માં સાઇક્લોથોન નું આયોજન કરવા માં આવ્યું . દેશ કી શાન મેરા અભિમાન તિરંગા . @CollectorAnd@trajendrabjp@pkumarias
"હર ઘર ત્રિરંગા" કાર્યકમ અંતગર્ત ૧૧ નગરપાલિકા, ૮ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના તમામ સદસ્યો સાથે ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન "હર ઘર ત્રિરંગા" કાર્યક્રમ યોજવા બેઠક યોજી. @CMOGuj@pkumarias@trajendrabjp@revenuegujarat