મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી લીંબડી દ્વારા ૬૧-લીંબડી વિધાનસભા મતવિસ્તાર ના બુથ નં.૯૪- ચોરણીયા-૧, ૯૫- ચોરણીયા-૨ ની મુલાકાત લેવામાં આવી.
મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી લીંબડી દ્વારા ૬૧-લીંબડી વિધાનસભા મતવિસ્તાર ના બુથ નં.૩૬- કટારીયા-૧, ૩૭- કટારીયા-૨ અને ૩૮-કટારીયા -૩ ની મુલાકાત લેવામાં આવી.
મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી લીંબડી દ્વારા ૬૧-લીંબડી વિધાનસભા મતવિસ્તાર ના બુથ નં.૪૮- રાસકા-૧, ૪૯- રાસકા-૨ ની મુલાકાત લેવામાં આવી.
મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી લીંબડી દ્વારા ૬૧-લીંબડી વિધાનસભા મતવિસ્તાર ના બુથ નં.૫૦-બોડિયા ની મુલાકાત લેવામાં આવી.
મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી લીંબડી દ્વારા ૬૧-લીંબડી વિધાનસભા મતવિસ્તાર ના બુથ નં.૪૫- અંકેવાળીયા-૧, ૪૬- અંકેવાળીયા-૨ અને ૪૭-અંકેવાળીયા -૩ ની મુલાકાત લેવામાં આવી.
મામલતદાર કચેરી, ચુડા ખાતે વરસાદ બાદની કામગીરીના અસરકારક સંકલન માટે પ્રાંત અધિકારીશ્રી, લીમડી તથા લાયઝન અધિકારીશ્રી (Dy. DDO) દ્વારા સંકલન સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓની બેઠક લેવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@Info_SNagar_GoG
તેમજ આજથી જ તમામ વિભાગોને સફાઈ, દવા છંટકાવ, મેડિકલ ટીમ દ્વારા જરૂરી કામગીરી, રોડ-રસ્તાના રીપેરીંગ, વીજ પુરવઠો, વૉટર લોગિંગ વગેરે બાબતે કામગીરી હાથ ધરી તેનો રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat
આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વડોદ ડેમ, ��ા. વઢવાણ ખાતે પધારવાના હોઈ, તેની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી દ્વારા અધિકારીશ્રીઓને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @CollectorSRN
આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વડોદ ડેમ, તા. વઢવાણ ખાતે પધારવાના હોઈ, તેની તૈયારીના ભાગરૂપે અધિકારીશ્રીઓને સાથે ��ાખી સ્થળ મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી.
@CMOGuj @revenuegujarat
@InfoGujarat @Info_SNagar_GoG
આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના માન.મુખ્ય મંત્રીશ્રી સાયલા પધારવાના હોય તેની તૈયારીના ભાગરૂપે હેલિપેડ ખાતેના સ્થળની અધિકારીશ્રીઓને સાથે રાખી મુલાકાત લીધી...
@CMOGuj@revenuegujarat@InfoGujarat@Info_SNagar_GoG
સાયલા તાલુકાની ડોળિયા કન્યા પ્રાથમિક શાળા તથા હડાળા અને શાપર ગામની શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ નો શુભ પ્રારંભ કરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી.
@CollectorSRN@CMOGuj
રાણાગઢ ગામે પઢાર સમાજના આગેવાનો તથા ગ્રામજનો સાથે ��ાર્તાલાપ કરી ડ્રૉપ આઉટ થયેલ બાળકોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અનેજે બાળકો શાળામા ફરી પ્રવેશ લેવા રાજી ન હતા તેઓના વાલીઓની સાથે ટેલિફોનિક અને ઘરે મુલાકાત કરી શિક્ષણકાર્ય શરુ કરવા પ્રોત્સાહિત કર્યા @CollectorSRN @Info_SNagar_GoG
વસ્તી ગણતરી અંતર્ગત કર્મચારીશ્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ તે કર્મચારીશ્રીને પ્રાંત અધિકારીશ્રી લીંબડી દ્વારા સન્માનપત્ર આપી શ્રેષ્ઠ કામગીરી બદલ સુભેચ્છા પાઠવવામાં આવી.
@CMOGuj@CollectorSRN@DDOSURENDRANAGR
વસ્તી ગણતરી અંતર્ગત કર્મચારીશ્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ તે કર્મચારીશ્રીને પ્રાંત અધિકારીશ્રી લીંબડી દ્વારા સન્માનપત્ર આપી શ્રેષ્ઠ કામગીરી બદલ સુભેચ્છા પાઠવવામાં આવી.
@CMOGuj@CollectorSRN@DDOSURENDRANAGR
લેન્ડ ગ્રેબિંગ સમિતિ તથા SITની બેઠક યોજી, બેઠકમાં કુલ ૧૧૫ લેન્ડ ગ્રેબિંગ કેસોની સુનાવણી હાથ ધરી આશરે ૧૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો તેમજ બાકી કેસોને આગામી બેઠકમાં હીયરીંગ માટે મુકવા સૂચના આપવામાં આવી. SIT અંતર્ગત ૦૫ કે���ોમાંથી ૦૪ કેસોનો નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @revenuegujarat
માન. અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ની વિડિયો કોન્ફરન્સમાં થયેલ ચર્ચાના અનુસંધાને તમામ તલાટી કમ મંત્રીશ્રી લીંબડી તાલુકા સાથે પ્રિ-મોન્સુન કામગીરી, સ્વ-વસ્તી ગણતરી તથા સુગમ પોર્ટલ પર પેન્ડિંગ અરજીઓના સત્વરે નિકાલ કરવાની સૂચના આપી કામગીરીની સમીક્ષા કરી. @CollectorSRN
કલેકટર સાહેબશ્રી સુરેન્દ્રનગર દ્વારા આજરોજ ચુડા તાલુ���ાના નવી મોરવાડ ગામ સ્થિત પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાન ભોજનની ચકાસણી કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા પૌષ્ટિક ખોરાક અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સંબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન કર્યું.
આજરોજ ચુડા તાલુકાના નવી મોરવાડ ગામ સ્થિત પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાન ભોજનની ચકાસણી કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા પ��ષ્ટિક ખોરાક અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સંબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન કર્યું.