આજ રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી માટેના મતદાન મથકોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરી ખૂટતી સુવીઘાઓ અંગે સંબંધિત અધિકારીશ્રી તથા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનઓ આપી. #Election2026#GujratElection@SECGujarat@collectorjunag
આજરોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬ અન્વયે મેંદરડા તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની બેઠકોના મતદાન મથકો ખાતે ઉપયોગમા લેવાનાર ઇવીએમ મશીન કમિશનિંગ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ કર્મચારીઓને જરૂરી સુચના આપવામાં આવી.
@SECGujarat@collectorjunag
આજ રોજ સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬ સંદર્ભે મેંદરડા શહેર વિસ્તારમાં આવેલ મતદાન બુથોની ચકાસણી કરવામાં આવી અને ખૂટતી વ્યવસ્થાઓ કરવા સંબંધીતોને સૂચના આપવામાં આવી
#Election2026#GujratElection@SECGujarat@collectorjunag
મહાશિવરાત્રી મેળાની સફળ પૂર્ણાહુતિ સંલગ્ન અધિકારીશ્રીઓને સાથે રાખી ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા અંગે સમીક્ષા કરવામાં આવી.
સમગ્ર વિસ્તારમાં સાફ-સફાઈ કામગીરી ઝડપથી અને સુચારૂ રીતે થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@sanghaviharsh@drpradyumanvaja@ikaushikvekaria
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે.
#SomnathSwabhimanParv
અમરાપુર માં EF ફોર્મ વિતરણ પ્રક્રિયાનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યું. મતદાર યાદીને વધુ સચોટ બનાવવા તમામ સ્ટાફનો સકારાત્મક સહયોગ.
— ERO, મંગરોલ-89
@collectorjunag@CEOGujarat@ECISVEEP#SIR#Election
આજ રોજ તાલુકા સ્વાગતની બેઠક શ્રી પ્રાંત અઘિકારી સાહેબ,મેંદરડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હોય, જેમાં લાગુ અધિકારીશ્રી / કર્મચારીશ્રી તથા અરજદારશ્રી હજાર રહેલ.
આજરોજ તાલુકા ના ગામોમાં થયેલ વધારે વરસાદ ના કારણે કૃષિ પાકને થયેલ અસર બાબતે તાલુકા ખેતીવાડી અધિકારીને સાથે રાખી મુલાકાત લેવામાં આવી.
@collectorjunag@revenuegujarat@CMOGuj
આજરોજ કચેરી ખાતે હોટેલ એસોસિએશન ના સભ્યો તથા રિજ્યોનાલ ફાયર ઓફિસર ને વીસી ના માધ્યમ થી જોડી ફાયર સેફટી માટે જરૂરી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી .
@collectorjunag@revenuegujarat@CMOGuj