વિકાસ અને વિરાસતના સંકલ્પને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત બજેટ 2026-27માં પ્રવાસન, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડની જોગવાઈ...
#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
વિકાસ અને વિરાસતના સંકલ્પને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત બજેટ 2026-27માં પ્રવાસન, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડની જોગવાઈ...
#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv
તા.૦૯/૦૧/૨૦૨૬ ના રોજ દસાડા તાલુકાના પાટડી શહેરના વિકાસઅર્થે વિવિઘ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ શ્રીમતી દર્શનાબેન વાઘેલા, માન.રાજયકક્ષાના મંત્રીશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ગુજરાત રાજયના વરદ હસ્તે કરવામાં આવ્યું.
@CollectorSRN@Info_SNagar_GoG