તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમામાં પધારવા સર્વે માઈ ભકતોને ઉષ્માભર્યું આમંત્રણ છે
IMPORTANT TO NOTE FOR PHASE -2 POLLING
1. TIME IS 8AM TO 5PM NOT 6PM
2. MOBILE PHONE IS NOT ALLOWED IN THE BOOTH
3. VOTER INFORMATION SLIP IS ONLY FOR THE INFORMATION NOT A VALID PROOF OF IDENTITY
૯-ધાનેરા વિધાનસભા મતદાર વિભાગના ઓછા વોટર ટર્ન આઉટ ધરાવતા મત વિસ્તારની મુલાકાત લીઘી અને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપતી પત્રિકા મતદાતાઓને રૂબરૂ વિતરીત કરી હતી. સાથે અવસર રથ અને SVEEP ટીમ દ્વારા મતદાન જાગૃત્તિ અંગે પ્રદર્શન યોજ્યું હતું.@CEOGujarat#sveep#GujaratElections2022
'અવસર લોકશાહીનો' અન્વયે ૧૭૨-નિઝર સમાવિષ્ટ સાર્વજનિક હાઈસ્કુલ,સોનગઢ ખાતે યોજાયેલ 'Garba Celebration, Vote for Tapi' કાર્યક્રમમાં જિલ્લાના વિદ્યાર્થીઓ તથા આંગણવાડીની બહેનોએ વિશાળ સંખ્યામાં જોડાઈને ભાગ લીધો.
@pkumarias@revenuegujarat@ECISVEEP@CEOGujarat@InfoGujarat
@infotapiadi

https://t.co/TzHMn4T03W
*ભાભર માં મતદાર જાગૃતિ રેલી યોજાઇ...*
ભાભર મુકામે પણ ક્રિષ્ના નર્સિંગ કોલેજ દ્વારા મતદાન જાગૃતિ માટે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ...
મતદાન જાગૃતિ મારો વોટ મારો અધિકાર 100 ટકા મતદાન કરો જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા...
Resp.Prabhjot Singh IAS our Observer sir for 07VavAC appealed for 100% voter turnout on election day. Doctors, pharmacists, grocery merchants, petrol pump owners and all have greeted appeal with enthusiasm.
Our goal 100% participation. Thank you sir for motivating us.