@devanshijoshi71 સિસ્ટમ ની શરૂઆત અહીં થી થાય છે કે જ્યાં મહિલા અનામત ના કારણે આટલા માર્ક્સ થી પસંદગી થતી હોય એ પણ GPSC દ્વારા તો પછી સમાજ એ આ પરિસ્થિતિ સાથે જીવતા શીખવું પડશે.
@GPRB_GNR આપણા દ્વારા પ્રકાશિત કરવા માં આવેલી PSI MOTOR TRANSPORT ની જાહેરાત થયા 1 મહિના થી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ નથી જેથી ઉમેદવારો માં હજી સુધી અસમંજસ છે તો જલ્દી થી અભ્યાસક્રમ પ્રકાશિત થાય તો વધુ સારું......
@sanghaviharsh
@sanghaviharsh આપશ્રી ના જણાવ્યા મુજબ ચાલુ માસ એટલે કે નવેમ્બર માં લોકરક્ષક પોલીસ અને ટેક્નિકલ કેડર ની જાહેરાત આવાની હતી. પરંતુ હજી સુધી ટેક્નિકલ કેડર ની જાહેરાત આવી નથી તો શક્ય હોય તેટલી માહિતી આપશો કે ક્યાર સુધી માં આવશે.. જેથી તૈયારી માં મદદ થઈ શકે...