સુરત ઇલેક્શન વોર્ડ નંબર 28 ઉન વિસ્તાર મદની નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓછા પ્રેશર તેમજ પાણી નહિવત મળતાની સમસ્યાને દૂર કરવા બાબતે ફરિયાદ સંબધિત વિભાગના અધિકારીશ્રીએ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ અને સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ત્વરિત નિકાલ લાવવા આશ્વાસન આપેલ
થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મિત્ર મંડળ સાથે હાજરી આપી સમાજના ઉત્થાન માટે કરવામાં આવેલા આ ભગીરથ કાર્ય જેવા ખુબ જ સરાહનીય અને ઉમદા કાર્ય બદલ માન.સુરત શહેર પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર(I.P.S)સાહેબ અને તમામ પોલીસ મહેકમને શુભેચ્છાઓ પાઠવી
@CP_SuratCity
સુરત શહેરની શાંતિ, સલામતી અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવા અને ગુનાહિત પ્રવૃત્તિને ડામવા હેતુ સચિન G.I.D.C પોલીસ સ્ટેશન બળ દ્વારા ઉન વિસ્તારમાં લાગેલ સી.સી.ટી.વી
કેમેરાથી સજ્જ સ્થળો પર લોક જાગૃતિના બે��રો લગાડવાની કામગીરી શરૂ કરાઇ. @CP_SuratCity @dgpgujarat
आगामी रमजान ईद और परशुराम जयंती त्योहार को लेकर आज 20 अप्रैल गुरुवार दोपहर 3:30 बजे सचिन G.I.D.C पुलिस थाना परिसर में शांति समिति की बैठक हुई। @CP_SuratCity@dgpgujarat@GujaratPolice
આગામી રામનવમી પર્વ અને પવિત્ર રમઝાન માસ તથા શ્રી મહાવીર જયંતી કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયના હેતુને અનુલક્ષી સચિન જી.આઇ. ડી.સી પોલીસ સ્ટેશન દ્વારા રાહત સોસા કોમ્યુનિટી હોલ ઉન પાટિયા ખાતે તારીખ 28/3/2023ના રોજ શાંતિ-સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. @CP_SuratCity
આગામી રામનવમી પર્વ અને પવિત્ર રમઝાન માસ તથા શ્રી મહાવીર જયંતી કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયના હેતુને અનુલક્ષી સચિન જી.આઇ. ડી.સી પોલીસ સ્ટેશન દ્વારા રાહત સોસા કોમ્યુનિટી હોલ ઉન પાટિયા ખાતે તારીખ 28/3/2023ના રોજ શાંતિ-સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. @CP_SuratCity
માનનીય સુરત પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર I.P.S સાહેબના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે સચિન જી.આઇ. ડી.સી પોલીસ સ્ટેશન દ્વારા રાહત સોસા કોમ્યુનિટી હોલ ઉન પાટિયા ખાતે તારીખ 8/2/2023ના રોજ લોક-સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.@CP_SuratCity@GujaratPolice
महामारी के दौरान, PM के ‘फेवरेट मित्र’ की सम्पत्ति 8 गुना कैसे बढ़ी?
एक साल में, PM के ‘फेवरेट मित्र’ की सम्पत्ति 46% कैसे बढ़ी?
मीडिया जनता का ध्यान भटकाती रही, प्रधानमंत्री के ‘मित्र’ जेब काटते रहे।
गरीबों की कमाई, 'मित्रों' ने चुराई।