આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વામાં ભારતને G20 ના અધ્યક્ષપદનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. જેમાં G20 અંતર્ગત એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલીટી વર્કિંગ ગ્રુપ (ECSWG)ની બીજી બેઠક ગ્રીન સિટી ગાંધીનગરમાં 27 માર્ચથી 29 માર્ચ દરમિયાન યોજાશે.
Stand to save wildlife
Warm wishes on the occasion of Wildlife Day. A healthy and protected wildlife is what we all should aim at for a better planet.
#WorldWildlifeDay2023
ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા ડોક્ટર સેલ દ્વારા આજે શામળાજી મંદિર ખાતે આયોજિત નિ:શુલ્ક મેગા હેલ્થ ચેકઅપ અને સારવાર કેમ્પની પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી દ્વારા ઉપસ્થિત રહી શુભ શરૂઆત કરાવામાં આવી.
શામળાજી મંદિર ખાતે પધારેલા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીને ખેસ પહેરાવી ભાવભર્યું સ્વાગત કર્યું તેમજ ભગવાન શામળિયાના દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે શામળાજી મંદિર ખાતે ભગવાન શામળિયાજીની પૂજા કરી, મંદિરમાં ધ્વજા ચઢાવી અને પ્રધાનમંત્રીશ્રીના સ્વસ્થ જીવન તેમજ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી.
શામળાજી મંદિર
ભગવાન વિષ્ણુનું સ્વરૂપ મંદિરમાં મુખ્ય રીતે બિરાજમાન છે અને તે સ્વરૂપની પરિકલ્પના ખુદ બ્રહ્માજીએ એક હજાર વર્ષ સુધી અહીં કરેલા તપ દરમિયાન કરી હોવાનું મનાય છે જે સ્વરૂપને શિવજીના આશીર્વાદથી સાકાર કરાયું હતું.
પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે ₹500 લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી તથા કેબિનેટ મંત્રી શ્રી @purneshmodi જીનો ખુબ ખુબ આભાર.