ગુજરાતના વિકાસને નવી દિશા આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
આપના દૃઢ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસ,સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરતું રહે તેવી પ્રાર્થન���.
ગુજરાતના વાહન વ્યવહાર તથા વન અને પર્યાવરણ મંત્રી, મિત્ર શ્રી પ્રવિણભાઈ માળીને જન્મદિને શુભેચ્છાઓ
ખૂબ સારુંને સર્વોત્તમ કાર્ય કરી શકો એવી માં અંબાને પ્રાર્થના @pravinmalibjp
પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલાને જન્મદિને શુભકામનાઓ.
આપ માં ભારતીની સેવામાં સતત કાર્યરત રહો એવી પ્રાર્થના..
જય અંબે…
@pradipsinhbjp
આજે થરા મંડળના બુથ નંબર 184 ખાતે શ્રી રામદેવપીર મહારાજના મંદિરમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના "મન કી બાત" કાર્યક્રમનું નિહાળ્યો.
@kpvaghelabjp#ManKiBaat#banaskantha
Shri Nitin Nabin Ji has distinguished himself as a hardworking Karyakarta. He is a young and industrious leader with rich organisational experience and has an impressive record as MLA as well as Minister in Bihar for multiple terms. He has diligently worked to fulfil people’s aspirations. He is known for his humble nature and grounded style of working. I am confident that his energy and dedication will strengthen our Party in the times to come. Congratulations to him on becoming the BJP National Working President.
@BJP4India
વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, યશસ્વી પ્રધાનમંત્રી આપણા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
#HappyBdayPMModiJi
ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસતેમજ સામાજિક ન્યાય વિભાગ ના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ને જન્મદિવસ નિમિતે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
ઇશ્વર આપનાં જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
#HappyBirthday
ભાજપની જીત, થરા APMC નું હિત
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, થરા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પેનલ ના ખેડૂત અને વેપારી વિભાગના ઉમેદવારોના વિજય પર હાર્દિક શુભકામનાઓ પાઠવી અને ખેડૂત મિત્રો અને કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં સંમેલન યોજાયું…
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં , ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના દુઃખદ નિધનના સમાચારથી સ્તબ્ધ છું
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો અને કાર્યકરોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ.
Vijay Rupani
सभी देशवासियों की ओर से भारत रत्न पूज्य बाबासाहेब को उनकी जयंती पर कोटि-कोटि नमन। यह उन्हीं की प्रेरणा है कि देश आज सामाजिक न्याय के सपने को साकार करने मे�� समर्पित भाव से जुटा हुआ है। उनके सिद्धांत एवं आदर्श आत्मनिर्भर और विकसित भारत के निर्माण को मजबूती और गति देने वाले हैं।