हरियाली के बीच तेज़ रफ्तार से दौड़ती #VandeBharat केवल सफ़र को आसान नहीं बना रही, बल्कि नए भारत की विकास यात्रा को भी गति दे रही है। 🇮🇳🚆
आधुनिक इंफ्रास्ट्रक्चर, बेहतर कनेक्टिविटी और सतत विकास के साथ भारत आज नई ऊंचाइयों की ओर बढ़ रहा है।
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में यह है आत्मविश्वास से आगे बढ़ते भारत की तस्वीर। @narendramodi
૧૧૨ 'જનરક્ષક' : ટેક્નોલોજીથી સજ્જ, નાગરિક સુરક્ષા માટે પ્રતિબદ્ધ ગુજરાતની આધુનિક ઇમરજન્સી સેવા..
આવતીકાલે 500 નવા જનરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવશે.
◾ માત્ર 11 માસમાં 49.24 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સનો સફળ પ્રતિસાદ
◾ 3.93 લાખથી વધુ કેસોમાં ઘટના સ્થળે જ તાત્કાલિક કાર્યવાહી અને નિરાકરણ
દરેક કૉલ પાછળ એક આશા… અને દરેક જનરક્ષક પાછળ નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ.
રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી @tarunchughbjp જી ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
ઝારખંડની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવું અને ભરતી પ્રક્રિયામાં ચાલતી ગેરરીતિઓ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ કોંગ્રેસ અને JMM સરકારનું એવું સંગઠિત કૌભાંડ છે, જે યુવાનોના ભવિષ્યને વેચી રહ્યું છે.
NEET परीक्षा में पारदर्शिता: मोदी सरकार पर छात्रों का बढ़ा भरोसा!
पारदर्शी व्यवस्था और मजबूत इच्छाशक्ति ही युवाओं के सपनों को नई उड़ान देती है। NEET री-एग्जाम के निष्पक्ष, सुरक्षित और सफल आयोजन के लिए देशभर के छात्रों ने प्रधानमंत्री श्री @narendramodi और मोदी सरकार के प्रति आभार व्यक्त किया। सुनिए, क्या कह रहे हैं छात्र… ⬇️
અમદાવાદ શહેરમાં બોપલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અતિભારે વરસાદ થવાના લીધે પાણી ભરાવાની સ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણીના ઝડપી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
આજે આ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈને વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી, અને સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી તેમની સ્થિતિ જાણી.
રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપી.
પ્રકૃતિનું સંરક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ. 🌱🌳
બનાસ ડેરી દ્વારા બનાસકાંઠાને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે સતત છઠ્ઠા વર્ષે આયોજિત "Seed Ball for Green Wall – Seed Ball for All" અભિયાનમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી @ChaudhryShankar સાથે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના આ ઉમદા અભિયાનમાં સહભાગી બનવાનો અવસર મળ્યો.
આ અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો. સૌના સહયોગથી હરિયાળા બનાસકાંઠા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન મળ્યું.
ચાલો, એક સીડબોલથી હરિયાળા આવતીકાલનું બીજ વાવીએ.