#4200_ItiGradepay
ITI સુપરવાઈઝરને અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરને ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ ...Satyamev Jayate ..
@Nitinbhai_Patel@CMOGuj
આઇટીઆઇના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ને દિલ્હી સરકાર 4600 ગ્રેડ પે આપે છે તો શું ગુજરાત સરકાર 4200 grade pay ના આપી શકે???#4200_ItiGradepay@CMOGuj@vijayrupanibjp
#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ સમાન વેતનને ��્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ગુજરાત સિવાય દરેક રાજ્યમાં ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ? @Nitinbhai_Patel
#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી ર��ૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ? @Nitinbhai_Patel
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમે ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600gradepay ના હકદાર છીએ છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ અમને 2800gradepay આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી #4200_ItiGradepay@ITI_UNION@PMOIndia@CMOGuj
ગુજરાતમાં આઈ.ટી.આઈ. ના સુપરવાઇઝર ઇન્સ્ટ્રાક્ટરો ની ભરતીમાં લાયકાત એન્જીનીયર+અનુભવ રાખવામાં આવ�� છે અને 10 પાસ થયેલા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે, છતાં માઘ્યમિક શિક્ષણ ના શિક્ષકો જે 9, 10 ના વિદ્યાર્થીઓને ભણાવે છે તેનાથી ઓછો ગ્રેડ પે આપવામાં આવે છે.@ITI_UNION
@CMOGuj
#4200_ItiGradepay
સાહેબ, અમારે નથી કરવી આ બધી વાતો,
ITI માં છૅ ઘણું બધું કામ,
પણ અમને કામ નું નથી મળતું યોગ્ય દામ,
ક્યાર સુધી ચાલશે આમને આમ?
બહુ પરીક્ષા નાં લેવી સાહેબ કારણ કે સમય છૅ સૌથી બળવાન
We want justice
We want 4200 Grade pay
@vijayrupanibjp@Nitinbhai_Patel@abpasmitatv